Monday, 15/10/2018 | 7:51 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • મેં બેન્ક એકાઉન્ટ સાથે આધારકાર્ડને લિન્ક નથી કર્યું : ચિદમ્બરમ્‌

  ન્યુ દિલ્હી,તા.૨૩ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બેંક, ફોન અને સંપત્તિ સહિતની મોટા ભાગની બાબતોને આધાર નંબર સાથે જોડવાની દિશામાં કામ કરી રહી છે. જેની દેશના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ટીકા કરી હતી. તેમણે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાની કવાયતને આગામી ૧૭ જાન્યુઆરી સુધી અટકાવી દેવાની વકીલાત કરતા કહ્યું હતું કે તેમણે પોતે

  Read more
 • અખિલેશ યાદવ-માયાવતી મંગળવારે અને ૭મીએ મનમોહનસિંહ રાજકોટમાં

  રાજકોટ, તા.૪ રાજકોટ શહેર જીલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચુંટણી પ્રચારના અંતિમ દિવસોમાં રાષ્ટ્રીય નેતાઓ ઉતરી પડયા છે ત્યારે કાલે મંગળવારે સમાજવાદી પક્ષના નેતા યુ.પી.ના પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના કદાવર નેતા માયાવતીજી રાજકોટ આવી રહયા છે જ્યારે પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તા.૭ ના રોજ રાજકોટ આવી રહયાનુ જાણવા મળે છે. ચુંટણી પ્રચારના અંતિમ

  Read more
 • FPI દ્વારા છેલ્લા ૮ માસમાં નવેમ્બરમાં હાઈએસ્ટ રોકાણ

  મુંબઈ, તા.૩ વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં દેશના સ્ટોક માર્કેટમાં ૧૯૭૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દીધા છે. છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા છે. કારોબાર કરવાના મામલે વૈશ્વિક રેટિંગ એજન્સી દ્વારા ભારતની રેટિંગમાં સુધારો કરવામાં આવ્યા બાદ અને પીએસયુ બેંકોમાં જંગી નાણાં ઠાલવી દેવાની સરકારની જાહેરાત બાદ વિદેશી રોકાણકારો આશાવાદી દેખાઇ રહ્યા છે.

  Read more
 • મૅરી કૉમે રાષ્ટ્રીય નિરીક્ષકના હોદ્દેથી રાજીનામું આપ્યું

  ન્યુ દિલ્હી,તા.૨ પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી બૉક્સર મૅરી કૉમે ભારતીય બૉક્સિગં માટેની રાષ્ટ્રીય નિરીક્ષક તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સ્પોટ્‌ર્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોરે સક્રિય સ્પોટ્‌ર્સપર્સન્સને આ પદ માટે ગણતરીમાં નહીં લેવામાં આવે એવી સ્પષ્ટતા કરી એને પગલે મૅરી કૉમે આ નિર્ણય લીધો હતો. તેણે કહ્યું હતું કે ‘મને આ હોદ્દા માટે

  Read more
 • ટ્રેનોમાં યાત્રી સુરક્ષા માટે સુપ્રિમ કોર્ટે રેલ મત્રાલય અને કેન્દ્ર પાસે જવાબ માગ્યો

  નવીદિલ્હી,તા.૨ સુપ્રિમ કોર્ટે ર્લ યાત્રા દરમિયાન યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર અને રેલ મંત્રાલય પાસે જવાબ માગ્યો છે. અરજીમાં સુરક્ષા વ્યવસ્થાની પુનઃસમિક્ષા કરવાની માગણી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈની પીઠે ગઈકાલે નોટિસ આપી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચ્રેનોમાં સુરક્ષા

  Read more
 • મેદાનમાં વિરાટની હરકતોથી સહમત નથી : બિશન સિંહ બેદી

  નવીદિલ્હી,તા.૩૦ ભારતીય સુકાની વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત પહેલા કહ્યું હતું કે ક્રિકેટની રમતને વિશ્વાસ સ્તર પર કાયમ રાખવા માટે ટેસ્ટ ક્રિકેટના મુખ્ય પ્રારૂપ બનાવી રાખવું જરૂરી છે.કોહલીએ દિલ્હી અને જીલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ની પહેલા વાર્ષિક સંમેલન દરમિયાન કહ્યું કે મારૂ માનવું છે કે  ક્રિકેટને વિશ્વ સ્તર પર બનાવી  રાખવા માટે ટેસ્ટ ક્રિકેટ સર્વોપરી

  Read more
 • અવસાન નોંધ

  વિરપુર (જલારામ) : ઔદિચ્ય ઝાલાવાડી ચારણ સમવાયના સ્વ.ચંદુલાલ અમૃતલાલ વ્યાસ, ભીખુભાઈના ધર્મપત્નિ ઈન્દુબહેન ચંદુલાલ વ્યાસ ઉ.વ.૬૯ તે પંકજભાઈ ચંદુલાલ વ્યાસ, કાળુભાઈના માતૃશ્રી તા.૨૮/૧૧ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨/૧૨ ને શનિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન તેના નિવાસ સ્થાન રામનગર સરકારી હોસ્પિટલ સામે રાખેલ છે. કોડીનાર : કોડીનાર નિવાસી ગિરીનારાયણ બ્રાહ્મણ મુખ્યાજી

  Read more
 • કરીના અને સોનમની ફિલ્મ વીરે દી વેડિંગની ચર્ચા જારી

  મુંબઇ,તા. ૨૯ બોલિવુડમાં હાલમાં કરીના કપુર અને સોનમ કપુર અભિનિત ફિલ્મ વીરે દી વેડિંગને લઇને ભારે ચર્ચા છે.  આ પિલ્મને લઇને ઝડથી શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મ પ્રાથમિક ટાઇમ ટેબલ મુજબ વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ ૧૮મી મેના દિવસે રજૂ કરવાની યોજના છે. ફિલ્મમાં સોનમ કપુર અને કરીના કપુર કામ કરી રહી

  Read more
 • ભારત શ્રીલંકા કરતાં ૧૦૭ રન આગળ,પૂજારા-કોહલી રમતમાં વિજય-પૂજારાની સદી : ભારત મજબૂત સ્થિતિમાં,બે વિકેટે ૩૧૨ રન

  કોલકાત્તા,તા.૨૫ શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં ૨ વિકેટ ગુમાવી ૩૧૨ રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા (૧૨૧) અને વિરાટ કોહલી (૫૪) રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી મુરલી વિજયે ૧૨૮ રન બનાવ્યા હતા. આ પહેલા શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં ૨૦૫ રન બનાવ્યા હતા. ભારત પાસે હવે ૧૦૭ રનની લીડ થઇ

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com