Thursday, 13/12/2018 | 6:39 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • ગણિકા દેહ વેચતી હશે પરંતુ દિલ નહીંઃ મોરારિબાપુ

  (મોરારિબાપુ માત્ર કથાકાર નથી, પરંતુ સમાજોત્થાન, સામાજિક લોકક્રાંતિના પ્રણેતા તરીકે સાંપ્રત સમય તેમને નવાજે છે. રામકથાના માધ્યમથી સાહિત્ય, શિક્ષણ સમાજ કલ્યાણના અનેક વિષયોને ઉપાડીને માનવસંવેદનાને ઉજાગર કરવાની તેમની મથામણ નોંધનીય છે. આગામવી ૨૨ ડિસેમ્બરથી ૩૦ ડિસે. દરમિયાન રામજન્મભૂમિ અયોધ્યામાં તેઓ ગણિકા (સેકસ વર્કર)ને કેન્દ્રિત કરીને માનસગાન કરવાના છે. આ માનસ-ગણિકા વિષય સંદર્ભે પત્રકાર શ્રી તખુભાઈ

  Read more
 • સસલું વ્હેમમાં રહી જાય અને કાચબો મંજિલે પહોંચી જાય એવો ઘાટ ન સર્જાય તો સારું!

  જંગલના વનરાજાને પોતે વનનો રાજા હોવાની જબરી ખુમારી હતી. પોતાના એકચક્રી શાસન પર તે મુશ્તાક હતો. એક વાર સિંહ શિયાળાની સવારે કુમળા તડકાની હૂંફમાં બેઠો હતો ત્યારે અચાનક એક મસ્તીખોર વાંદરાએ સિંહને થપ્પડ મારી દીધી. ગર્વખંડનથી લાલચોળ સિંહ વાંદરાની પાછળ દોડ્યો. કૂદાકૂદી કરતો- ગુલાંટ મારતો વાંદરો શહેરની દિશામાં ક્યાંક નીકળી ગયો. માર્ગમાં છાપું વાંચતા એક

  Read more
 • પાંચ રાજ્યોમાં પરાજયને કારણે ભાજપનો કાર્યકર દુખી જરૂર થયો છતાં તેમનું મન કહે છે સારૂ થયું

  ૧૯૯૦ના દાયકામાં ભાજપ પાસે વિશાળ પ્રમાણમાં કાર્યકરો ન્હોતા અને પૈસા પણ ન્હોતા છતાં ભાજપ પાસે એવા કાર્યકરો હતા જે મન-તન અને ધનથી ભાજપ સત્તામાં આવે તે માટે કામ કરતા હતા. આ કાર્યકરોને ક્યારેય કલ્પના ન્હોતી કે એક પછી એક સત્તાના શિખર ભાજપ સર કરશે. તેમને મન ભાજપ એટલે રાષ્ટ્રવાદી પક્ષ તેમજ હિન્દુ અને હિન્દુત્વ માટે

  Read more
 • મને ઈ નથી હમજાતું કે પાંચ રાજ્યમાં હાર્યા તોય ભાજપ વાળા હરખાય છે કેમ ?

  તા. ૧૧ ડિસેમ્બર – મંગળવારે પાંચ રાજ્યોની ચુંટણી ના પરિણામો આવ્યા . જો કે પરિણામ તો છેક ૨૪ કલ્લાક પછી ૧૨ મીએ જાહેર થયા , પરંતુ ટ્રેન્ડ – આગળ – પાચળ ના સમાચારો જાહેર થયા . પાંચે પાંચ રાજ્યોમાં ભાજપની હાર સામે આવી રહી હતી . છત્તીસગઢ કે જ્યાં મોદી સાહેબના પ્રિય મુખ્યમંત્રી રમણસિંહ રાજ્યમાં

  Read more
 • જજ નિવૃત્તિના ૧૦ દિવસ પહેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં શું ચુકાદો આપશે?

  (પ્રશાંત દયાળ,જી.એન.એસ) ગુજરાત અને રાજસ્થાન પોલીસને એન્કાઉન્ટરના નામે જેમની હત્યા કરી નાખી તેવા રાજસ્થાનના ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિની હત્યાનો કેસ મુંબઈની ખાસ અદાલત સામે ચાલી ગયો. હવે તેનો ચુકાદો તા. ૨૧મી ડિસેમ્બરના રોજ આવવાનો છે. વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૬માં થયેલા હત્યાનો મામલો તેર વર્ષ સુધી કોર્ટમાં લટકતો રહ્યો. જેમાં ઘણા પોલીસ

  Read more
 • તંત્રી લેખ……લોકશાહીનો સાચો હીરો મતદાતા

  ચૂંટણીમાં હાર જીત સામાન્ય છે. ગમે તેટલા પક્ષ કે ગમે તેટલા ઉમેદવાર ઉભા હોય, પણ જીતે તો એક જ છે. જીતે તે છાતી કાઢીને કહે તો ખરા કે ‘હું જીતી ગયો’ પણ ખરેખર જીત્યો દેખાતો તે ન તો જીત્યો છે કે, ન તો કોઈ હાર્યો છે. જીતે તો મતદાતા છે. લોકશાહીનો સાચો હીરો મતદાર છે.

  Read more
 • વાહિયાત સિસ્ટમને લીધે પ્રાથમીક શિક્ષણની અવદશા?

  શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગખંડમાં શિક્ષકે કયો વિષય કેવી રીતે શીખવવો એ એની વ્યક્તિગત આવડત અને પોતે કેળવેલી કોઠા સુજ પર આધારિત હોય છે. હા એમા સુધારા સૂચવી શકાય પણ એ સુધારાઓનો અમલ ફરજીયાત પણે કરાવવો એ તો શિક્ષક જ નહીં પણ બાળક પર પણ ક્રૂરતા કહેવાય. સરકારના એક સંશોધન

  Read more
 • ઊર્જિત પટેલનું રાજીનામું, પણ તેમાં દેશને કશું નુકસાન નથી

  આખા દેશને અત્યારે મંગળવારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ ને મિઝોરમ એ પાંચ રાજ્યોમાં ભાજપનું શું થાય છે તે સિવાય બીજા કશામાં રસ નથી. મીડિયા પણ તેની ચોવટમાં પડ્યું હતું ત્યાં સોમવારે સાંજે રિઝર્વ બૅંકના ગવર્નરપદેથી રાજીનામું ધરીને આપણા ગુજરાતી ઊર્જિત પટેલે મોટો ધડાકો કરી નાંખ્યો. ઊર્જિત પટેલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સાથે ખાસ તો

  Read more
 • નરેન્દ્ર મોદી પ્રજાએ તમારા અહંકારને બ્રેક મારી છે, પ્રજાની લાઠીમાં પણ અવાજ નથી હોતો

  નરેન્દ્રભાઈ ૨૦૧૯ની ચૂંટણી પહેલા થયેલી આ વિધાનસભાની ચૂંટણી પરિણામ હવે જાહેર થઈ ગયા છે. મારો આ પત્ર આપના સુધી પહોંચશે તે પહેલા ક્યા રાજ્યમાં ક્યા પક્ષની સરકાર થશે તે પણ સ્પષ્ટ થઈ ગયુ હશે. ૨૦૧૪માં કોંગ્રેસથી થાકી ગયેલી દેશની પ્રજાએ પાછુ વળીને જોયા વગર તમને મત આપ્યા હતા. ૨૦૧૪માં તમને મળેલી જીતનો તમામ શ્રેય માત્રને

  Read more
 • તંત્રી લેખ……મહાગઠબંધનની ખેંચતાણ

  નવી દિલ્હી ખાતે વિપક્ષી એકતા માટેના પ્રયાસની સફળતા વિશે હજી શંકા સેવાય છે ત્યાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો વિપક્ષો માટે ઉત્સાહવર્ધક છે. રાજસ્થાન ભાજપ ગુમાવશે એવી આશંકા તો પહેલેથી જ હતી પણ છતીસગઢ ભાજપ જાળવી રાખશે તેવી રાજકીય પંડિતોની ગણત્રી ઉંધી વળવાની હોય તેમ શરૂઆતી રૂઝાનમાં રાજસ્થાન સાથે છતીસગઢમાં પણ ભાજપ પાછળ છે. આ

  Read more