Thursday, 13/12/2018 | 7:12 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • સદાશિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ અને તેનો મહિમા

  -આ સૃષ્ટિમાં આદમ અને ઇવ પહેલા પુરુષ અને સ્ત્રી હતાં તેવું મનાય છે. સ્ત્રી પુરૃષનાં મિલન વગર સૃષ્ટિનું તથા પ્રજાનું ઉત્પન્ન થવું શક્ય નથી. આ સૃષ્ટિમાં સ્ત્રી-પુરૃષના પ્રાદુર્ભાવની કથા પહેલાં સદાશિવના અર્ધનારી – નરેશ્વરની કથા જાણવા જેવી છે. અર્ધનારીશ્વર સ્વરૃપમાં બન્નેનાં અડધાં અંગોનું મિલન છે. શિવના હાથમાં ત્રિશુળ તો પાર્વતીના હાથમાં કમળ છે. શિવનું વાહન

  Read more
 • સમર્થ અને સાધારણના ભેદ મીટાવી દેનાર ઋષીતુલ્ય પ્રમુખ સ્વામીના ૯૮મા જન્મોત્સવ નીમિત્તે રાજકોટના આંગણે બુધવારથી ભકિતસાગર ઘુઘવશે

  દેશ-વિદેશથી લાખો હરિભકતો પધારશે, રાજકોટના મોરબી બાયપાસ રોડ પર ૫૦૦ એકરમાં સ્વામીનારાયણ નગર જીવંત બનશે, તા.૫થી૧૫ ડિસે. સુધી ભકિત, લોકો અને રાષ્ટ્રપયોગી અનેક કાર્યક્રમો યોજાશે બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત પ.પૂ.અપૂર્વ સ્વામીએ જણાવ્યું હતું કે, વિશ્વ વંદનિય સંત વિભૂતી પૂ.પ્રમુખસ્વામી મહારાજએ સ્થાપિત કરેલ સત્સંગ, શિક્ષણ, સંસ્કારની પરંપરાને ઉજાગર કરવા પૂ.પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી

  Read more
 • જીવાત્માની વિવિધ ગતિઓ

  ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં જીવની મુખ્ય રૂપથી ત્રણ ગતિઓનું વર્ણન કર્યું છેઃઉધ્ધગતિ, અધોગતિ અને મધ્યગતિ.જયારે સત્વગુણ વધ્યો હોય તે વખતે જો દેહધારી મનુષ્ય મૃત્યુ પામે તો તે ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકોમાં(ઉધ્વગતિ)માં જાય છે.રજોગુણ વધ્યો હોય તે વખતે જો દેહધારી મનુષ્ય મૃત્યુ પામે તો તે પ્રાણી કર્મસંગી મનુષ્ય યોનિમાં જન્મ

  Read more
 • કલ્યાણ પ્રાપ્તિનો સરળ ઉપાય

  ભગવાનના નામની મહિમા અપાર છે.ફક્ત નામ સુમિરણના પ્રભાવથી કલ્યાણ થઇ શકે છે,એટલે મરણ પર્યંત જો ભગવાનને ના ભુલીએ,નિત્ય નિરંતર ભજન-ધ્યાન,સેવા,સુમીરણ,સત્સંગ કરતા રહીએ તો આ૫ણું કલ્યાણ થતાં વાર લાગતી નથી. ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં કહે છે કેઃ અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ ! તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ !! (ગીતાઃ૮/૧૪) (અનન્ય ચિત્તવાળો જે મનુષ્ય

  Read more
 • અક્રમ વિજ્ઞાનના પ્રણેતા પરમ પૂજ્ય દાદા ભગવાનનો ૧૧૧મો જન્મદિવસ

  અલૌકિક વાતાવરણમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના દર્શનનો અનન્ય લહાવો અમદાવાદ,તા.૨૧ અંદરની જોવા જેવી દુનિયા નિહાળવાના દિવ્યચક્ષુના દાતા, અને અક્રમ વિજ્ઞાનના પ્રણેતા પરમ પૂજ્ય દાદા ભગવાનનો ૧૧૧મો જન્મદિવસ એટલે ૨૨ નવેમ્બરનો કારતક સુદ ચૌદસનો પાવન દિવસ. અનંત અવતારની શોધના ફળરુપે, દાદા ભગવાનને સ્વરુપનું જે જ્ઞાન લાધ્યું હતું, તે જ જ્ઞાન જગતમાં ફેલાવવાની તેમની ભાવના હતી. તેઓ કહેતા

  Read more
 • સ્વામી નારાયણ ફિલ્મ શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાનું વિનોચન સંપન્ન

  અમદાવાદ,તા.૨૦ વડતાલ સ્વામીનારાયણ ધામ દ્વારા ભગવાન સ્વામી નારાયણનું સાનિધ્ય અને સ્મૃતિ રાખવાના સહજ હેતુથી પં.પૂ.જ્ઞાનજીવનદાસજદી સ્વામીએ ભગવાન અને સંતો ભકતોની પ્રસન્નાર્થે લેટેસ્ટ વર્તન સાથે સ્વામીનારાયણ મંદિર કુંડલ ધામ તથા કરોલીબાગ વડોદરા દ્વારા થ્રીડી અનીમેશન તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે અનુસાર થ્રીડી એનીમેશન તૈયાર કરી એનું વિમોચન પણ ૧૯ નવેમ્બરને સોમવારે કરવામાં આવ્યું હતું.

  Read more
 • nutan-saurashtra
  દિપાવલી મુહુર્તો

  દિપાવલીના પાંચ દિવસના પર્વ દરમિયાનના મુહૂર્તો નોંધી લો, ક્યો છે ઉત્તમ સમય. હિંદૂ ધર્મમાં સારા મુહૂર્તોને ભારે મહત્વ આપવામાં આવે છે. હિંદૂ ધર્મ પ્રકૃત્તિની સૌથી વધું નજીકતા ધરાવતો ધર્મ છે. તેથી જ હિંદૂ ધર્મમાં ગ્રહોની ચાલ, મુહૂર્ત, શુકન અપશુકનનો વિચાર કરવામાં આવે છે. જે રીતે હિંદૂ શાસ્ત્રમાં શુકનને દીવો ગણાય છે. તેવી જરીતે સારા મુહૂર્તમાં

  Read more
 • આજે ધનતેરસ : જાણો પૂજાનું શૂભ મૂહૂર્ત અને વિધિ

  દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે એટલે કે ધનત્રયોદશીના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. ત્યારથી ધનત્રયોદશીના દિવસને ધનતેરસના રૂપમાં ઉજવવામાં આવ્યો અને આ દિવસે ધનતેરસના રૂપમાં પૂજવામાં આવે છે. આ વખતે ૫ નવેમ્બરના રોજ ધનતેરસ છે. આ દિવસે ખરીદારી કરવી શુભ માનવામાં આવે છે. ખાસ

  Read more
 • ધનતેરસના દિવસે અપમૃત્યુનાશ માટે ઘરની બહાર યમરાજ માટે દીવો અને ઔષધિઓનું દાન કરવું

  ધન્વંતરિને હિન્દુ ધર્મમાં દેવતાઓના વૈદ્ય મનાયા છે. તેઓ એક મહાન ચિકિત્સક હતા, જેમને દેવનું પદ પ્રાપ્ત થયું. માન્યતા અનુસાર તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમનું પૃથ્વી પર અવતરણ સમુદ્ર મંથન સમયે થયું હતું. શરદ પૂનમના દિવસે ચંદ્રમા, બારસે કામધેનુ ગાય, તેરસે ધન્વંતરિ, ચૌદસે કાળકા માતા, અને અમાસના દિવસે ભગવતી લક્ષ્મીજી સાગરમાંથી પ્રગટ થયા હતા. એટલે

  Read more