Thursday, 13/12/2018 | 7:22 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • ‘COOL’ સિઝનમાં કોલ્ડ ક્રીમ અને મલાઇથી આપો ત્વચાને ફ્રેશ લુક

  શિયાળાની સિઝન લગ્ન પ્રસંગો લઇને આવે છે તેથી ફેશનની જમાવટ તો થાય છે પરંતુ સાથે સાથે ત્વચાનું ધ્યાન રાખવું પણ જરૂરી બની જાય છે જેથી ફેશનેબલ વસ્ત્રોમાં ત્વચા ડલ ન લાગે. ધીરે ધીરે હવે  શિયાળાએ જમાવટ કરવા માંડી છે. ત્યારે શરીર પરની ત્વચા ઠંડીને કારણે સૂકાવા લાગી છે અને  હોઠ તથા ગાલ અને હાથ પરની

  Read more
 • નવરાત્રિનો નવલો મેકઅપ

  નવરાત્રિના રંગભર્યા દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ દરેક નવયુવતીમાં અનેરો આનંદ અને ઉત્સાહનો ઉમેરો થતો જાય છે. મનમયૂર થનગની ઊઠે છે. જાણે કાગડોળે નોરતાની રાહ ન જોવાતી હોય, એવું જ લાગે! એ દરમિયાન કપડાં, ઘરેણાં, પાર્ટી પ્લોટ કે ક્લબોના ગરબા અટેન્ડ કરવા ક્યાં ક્યાં જવું છે,કેવી રીતે તૈયારી કરવી છે વગેરે

  Read more
 • ગરમાગરમ વાનગીઓની મિજબાની

  દાળ પકવાન સામગ્રીઃ ૧૦૦ ગ્રામ ચણાની દાળ, ૧ પ્યાલો દૂધ, ૧ પ્યાલો મેંદો, ચપટી અજમો, ૧ ટુકડો પનીર, ૧ ૧/૨ ચમચી તેલ, બે લીલાં મરચાં, ૪ કાળાં આખાં મરી, ૩/૪ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરચું, ૧ ચમચી શુદ્ધ ઘી, ચપટી જીરું, ઉપર ભભરાવવા માટે કોથમીર, તળવા માટે તેલ. સજાવટ માટેની સામગ્રીઃ પનીર, લીલાં મરચાં, ડુંગળી.

  Read more
 • નરમ મુલાયમ કાલે બાલ, ખિલે ખિલે મતવાલે બાલ

  ’તેરી ઝુલ્ફોં કે સાયે મેં શામ કર લુંગા…’, ’યે રેશમી ઝુલ્ફેં, પે શરબતી આંખે, ઇન્હેં દેખકર જી રહે હૈં સભી…’, ’તું મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલીં, તેરા આંચલ હૈ ઢલા, મૈં ભલા હોશ મેં કૈસે રહું…’ હિન્દી ફિલ્મોના આ અત્યંત લોકપ્રિય ગીતોમાં માનુનીના સૌંદર્ય વર્ણનમાં રાત્રિ જેવા કાળા કેશ, રેશમ જેવા મુલાયમ વાળ

  Read more
 • મીડલાઈફ ક્રાઈસીસઃ ૪૦ વર્ષે ઊભી થતી અવનવી તકલીફોનું નિવારણ

  જે સ્ત્રી પાસે ’મરવાની ફૂરસદ ન હોય’ તેવું કામ હોય, તે અચાનક સાવ નવરીધૂપ બની જાય છે, ત્યારે તેને માટે આ સમય ખૂબ જ આકરો સિધ્ધ થતો હોય છે. ઘણી સ્ત્રીઓમાં એકનાં એક સંતાન નોકરી માટે કે લગ્ન બાદ બહારગામ જતાં રહે ત્યારે માતાઓ ઘરમાં છવાતી એકલતા સહન કરી શકતી નથી. અને માનસિક તાણ અનુભવવા

  Read more
 • બાળકના જન્મ સમયે માતાની ઉંમર ૪૦ વર્ષ હોય તો દીકરીને ફર્ટિલિટિ સમસ્યા થઈ શકે

  ન્યુ દિલ્હી, આજકાલ મહિલાઓ બાળકનું પ્લાનિંગ મોટી ઉંમરે કરે છે. યંગ એજમાં કરીઅરમાં ધ્યાન આપીને મિડલ એજ પછી બાળકને જન્મ આપવાનું ચલણ વધી રહ્યું છે. જોકે એનાથી આવનારી પેઢીમાં અને ખાસ તો છોકરીઓમાં ફર્ટિલિટીની સમસ્યા સર્જાઇ શકે છે. અમેરિકાના એટલાન્ટામાં આવેલી રીપ્રોડકિટવ બાયોલોજી ઇન્સ્ટિટયૂટના નિષ્ણાતોનું કહેવું છે કે સ્ત્રીઓમાં જેમ-જેમ ઉંમર વધતી જાય એમ અંડાશયમાંથી

  Read more
 • ઠંડીની સીઝનમાં શ્રેષ્ઠ છે વેજિટેબલ જ્યૂસ

  જે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગ્રત છે એ લોકો ગમે તે સીઝન હોય, તે પોતાના ડાયેટના નિયમો છોડતા નથી. શિયાળાની શરૂઆત પહેલાં જ લોકો હેલ્ધી અને ફ્ટિ રહેવા માટે સજાગ થઇ જાય છે. હેલ્ધી રહેવા માટે રોજિંદા ડાયેટમાં ફ્રેશ શાકભાજીનો ઉપયોગ કરવો જોઇએ. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સપ્તાહમાં ૩ વાર વેજિટેબલ જ્યૂસ પીવું

  Read more
 • રોજિંદો મેક-અપ કરવાની ચાવી

  વ્યક્તિના દેખાવનો મોટો આધાર તેણે કરેલા મેક-અપ પર હોય છે. સારી રીતે કરેલા મેક-અપની મદદથી સરેરાશ દેખાવની વ્યક્તિ પણ અત્યંત સુંદર લાગી શકે છે અને અયોગ્ય મેક-અપથી ગમે તેટલી સુંદર વ્યક્તિ પણ ખરાબ લાગી શકે છે. જોકે સારો મેક-અપ કરવાનું કામ ધારવામાં આવે છે એટલું અઘરું પણ નથી અને જો પાયાના છ મુદ્દાનો ખ્યાલ રાખીને

  Read more