Thursday, 13/12/2018 | 6:49 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • સુરતમાં લિફ્‌ટમાં ફસાઈ જતા ૯ વર્ષના બાળકનું મોત

  સુરત,તા.૧૨ સુરતમાં એક દર્દનાક અકસ્માતમાં વિદ્યાર્થીના મોતના અહેવાલ સામે આવ્યાં છે. સરથાણાની એક ટાઉનશીપમાં આ દુર્ઘટના ઘટી. રમતા રમતા ૯ વર્ષનો બાળક કૌશલ લિફ્‌ટમાં ફસાઈ ગયો. જૂની લિફ્‌ટમાં બે દરવાજા વચ્ચે ફસાઈ ગયા બાદ લિફ્‌ટ શરૂ થઈ જતા લિફ્‌ટમાં ફસાયેલા બાળકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ સરથાણામાં વ્રજ ચોક વ્રજભૂમિ ટાઉનશીપમાં બી-૨ વિંગમાં ચોથા માળે

  Read more
 • હિટ એન્ડ રનઃ બે મિત્રો રીક્ષાની અડફેટે આવી જતાં એકનું મોત

  સુરત,તા.૧૨ થોડા દિવસ પહેલા સુરતના ઉધના રોડ ઉપર ગુરુદ્વારા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. રીક્ષાની અડફેટે આવી જતા બે મિત્રો પૈકી એકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે પાંડેસરામાં નાગસેન નગર ખાતે રહેતા અવિનાશ રમેશભાઇ સાળુંકે (ઉ.વ. ૨૨)નું તારીખે ૮ ડિસેમ્બરે રાત્રે

  Read more
 • વરઘોડોમાંથી ગોળી છૂટતા મહિલાના ગાલ પર ગોળી વાગતા મોત

  સુરત,તા.૧૨ વરાછા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાંથી રાત્રિના સમયે વરઘોડો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન વરઘોડાને ઘરની અગાસી પરથી મહિલાઓ જોઈ રહી હતી. વરઘોડોમાંથી ગોળી છૂટતાં મહિલાના ગાલ પર ગોળી વાગતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેમને મૃત જાહેર કરાતાં વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસ તરફથી જાણવા મળ્યું હતું

  Read more
 • સુરતમાં ભાજપના ધારાસભ્યને સ્થાનિક મહિલાએ તમાચા માર્યા

  સુરત,તા.૧૨ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના આવેલા પરીણામોના પગલે ભાજપના નેતાઓ સામે હવે લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે.સુરતમાં મંગળવારે સાંજે ભાજપના ધારાસભ્યને મહિલાએ તમાચા ઝીંકી દેતા ભાજપ છાવણીમાં સોંપો પડી જવા પામ્યો છે. આ અંગે મળતી માહીતી અનુસાર,બિલ્ડરોને ફાયદો કરાવવા સોસાયટીના રસ્તાના કામમા દખલગીરી કરનારા કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાને  ઉશ્કેરાયેલી મહિલાઓએ ચારથી  પાંચ લાફા ઝીંકી દેતા

  Read more
 • બાળકનું અપહરણ કરી બિભત્સ કૃત્ય કરનાર આરોપીને કોર્ટે કેદ ફટકારી

  સુરત,તા.૧૧ વલસાડ ખાતે ૧૦ વર્ષીય બાળકનું અપહરણ કરી બાળક સાથે બિભસ્ત હરકત કરી બિભસ્ત કૃત્ય કરાવનાર આરોપી રિક્ષાચાલકને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ગુનેગાર મુકુંદ અરવિંદ તિવારીને આઈપીસીની ૩૬૩ કલમ અંતર્ગત ત્રણ વર્ષની સાદી કેદ અને ૨૦૦ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા પોસ્કો એક્ટ મુજબ પાંચ

  Read more
 • મંદિરમાંથી મુગટ, મૂર્તિ સહિત લાખોના સામાનની ચોરી કરીને તસ્કરો ફરાર

  સુરત,તા.૧૧ તસ્કરોએ સુરતમાં તરખાટ મચાવ્યો છે. સુરતના ખરવાસા રોડ પર આવેલા સ્વામી તેજનંદ ચોરીની ઘટના સામે આવી છે. મંદિરને નિશાન બનાવી લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મંદિરમાંથી મુગટ, મૂર્તિ, સિંહાસન સહિતના લાખોના સામાનની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના

  Read more
 • લૂંટના ગુનાનો આરોપી કોર્ટમાંથી ફરાર થતા પોલીસ દોડતી થઇ

  સુરત,તા.૧૦ ખટોદરા પોલીસ મથકના લૂંટના ગુનાનો આરોપી નવી કોર્ટમાંથી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. રવિવારે જ પોલીસે લૂંટના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી. અને સોમવારે કોર્ટમાં રજૂ કરવા લઈ આવ્યા હતા. દરમિયાન આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. ખટોદરો પોલીસે લૂંટના ગુનામાં ગત રોજ અજય ઉર્ફે રાજેન્દ્ર પ્રસાદ પટેલની ધરપકડ કરી હતી. અને

  Read more
 • મજુર મંડળની રેલીઃ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી વિવિધ માંગોની રજૂઆત

  સુરત,તા.૧૦ મજુર અધિકાર મંચ દ્વારા મજુર મંડળની રેલી યોજી ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવી વિવિધ માંગોની રજૂઆત કરી હતી. સુરત જિલ્લામાં કામ કરતા અસંગઠિત ક્ષેત્રના પ્રવાસી મજુરોના માનવ અધિકારી અને બંદારણીય હક્કોની સુરત અને અમલ કરાવવા માટે રજૂઆત કરી હતી. રેલીમાં બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મજુર અધિકાર મંચની માંગણીઓ આ પ્રમાણેની છે

  Read more
 • ’પાણી ચોરો’ સાવધાનઃ રાજકોટ મ.ન.પા.ની રહેશે ચાંપતી નજર

  સુરત,તા.૧૦ એક તરફ દુષ્કાળનું વર્ષ છે અને આગામી સમયમાં પીવાનાં પાણીની સમસ્યા સર્જા તેવી શક્યતા છે. આ સંજોગોમાં, રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા સોમવારે રાજકોટમાં વોર્ડ નં. ૮ અને ૯માં આવેલી સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધર્યુ હતું આ ચેકિંગ દરમ્યાન

  Read more
 • એર એશિયાની એકમાત્ર બેંગલુરુ-સુરત ફ્લાઈટ બંધ થવાની શક્યતા

  સુરત,તા.૧૦ સુરત શહેરમાં વિકસી અને વિસ્તરીત થઈ રહેલા એરપોર્ટ પર હવે ફ્લાઈટની સંખ્યા વધતાં ધમધમી રહ્યું છે. ઈન્ટરનેશનલ લેવલના એરપોર્ટની વિચારણા ચાલી રહી છે. ત્યારે એર એશિયા દ્વારા શરૂ કરવામાં આવેલી એકમાત્ર બેંગાલૂરુ-સુરત ફ્લાઈટ બંધ થઈ જવાની શક્યતા છે. કંપની દ્વારા બુકીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર

  Read more