Saturday, 23/2/2019 | 4:19 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • ઉભયજીવી જીવ : દેડકા

  વરસાદ પડે એટલે અંસખ્યા દેડકાઓે પોતાના ઘરની બહાર નીકળતા હોય છે વર્ષાઋતુમા જ દેડકાઓ પોતાના ઘરની બહાર નીકળે બાકીની બંને ઋતુઓ શિયાળો અન ઉનાળો તે પોતાના ઘરમા ંજ રહેતા હોય છે. દેડકો એ ઉભયજીવી પ્રાણી છે જે પાણી અને જમીન બંને પર રહી શકે છે. દેડકાની જુદી જુદી ૧૫૦ પ્રજાતિઓ છે. તેમાં કેટલીક જાતિના દેડકાઓે

  Read more
 • ફોનોગ્રાફ કે ગ્રામોફોન

  જુલાઇ,૧૮૭૭માં થોમસ એડિસને શોધેલું ધ્વનિમુદ્રણનું સાધન ત્યારે ગ્રામોફોન નહીં પરંતુ ફોનોગ્રાફ તરીકે ઓળખાતું હતું.લેટિનમાં  ફોનો એટલે અવાજઃગ્રાફ અંકન. ડિઝાઇન એડિસને દોરી હતી પણ સાધન એ ડ્રોઇંગના આધારે તેના જહોન ક્રુયેસી નામના આસિસ્ટન્ટ મિકેનિકે બનાવ્યું હતું. ઇલેકટ્રિકલ તથા કેમિકલ ક્ષેત્રે જ અવનવી શોધો કરનાર એડિસનનું તે પહેલું એવુ સાધન હતુ કે ફકત મિકેનિકલ હતું. ઉત્કંઠા અનુભવતા

  Read more
 • હજારો વર્ષ સુધી જીવિત રહેતો છોડ : વેલવિશિયા માઇરાબિલિશ

  પ્રકૃતિમા કેટલાય રહસ્યો રહેલા છે આ રહસ્યો વિશે સામાન્ય માણસ અંદાજ પણ લગાવી શકે નહીં ખાસ કરીને આપણે વનસ્પતિ જગતની વાત કરીએ તો તેમાં વૃક્ષો અને છોડની હજારો પ્રજાતિઓ છે અને દરેકની પોતાની આગવી વિશેષતાઓ છે. આપણે આવા એક છોડની વાત કરીએ જેનુ અંગ્રેજી નામ છે – વેલવિશિયા માઇરાબિલિશ. આફ્રિકાના નામીબિયા દેશના રેગિસ્તાન ઊગતો આ

  Read more
 • સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

  સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્ય મોટો દેખાય છે. કારણ કે આ સમયે તેની કિરણોનુ તેજ ઓછુ હોય છે તેથી આ સમયે તે આપણને પૂર્ણ રૂપથી દેખાય છે. પરંતુ જયારે તે પૂર્ણ રીતે ઉદય થાય છે ત્યારે કિરણોનુ તેજ વધી જાય છે આપણી આંખો તેનાથી અંજાઇ જાય છે તે સૂર્યને જોઇ શકતી નથી. ત્યારે આપણને સૂર્ય

  Read more
 • વ્હેલ માછલી અંગે અવનવું

  સમુદ્રમાં રહેતા જળચર પ્રાણીઓ અન માછલીઓમા સૌથી મોટી માછલી છે બ્લુ વહેલ. વહેલ માછલીની અનેક પ્રજાતિઓે છે જેને સ્પર્મ વહેલ, પાયલટ વ્હેલ, બેલુગા વ્હેલ વગેરે છે. બ્લુ વહેલ આ બધી જ માછલીઓ કરતા વિશાળકાય માછલી છે. બ્લુ વ્હેલની લંબાઇ ૧૧૫ ફૂટ અને વજન ૧૫૦ થી ૧૭૦ ટન છે જયારે કેટલીક નાની વ્હેલ માછલીઓ માત્ર ૧૧

  Read more
 • નાસા બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો શોધવા નવું ટેલિસ્કોપ વિકસાવશે

  વૉશિંગ્ટન,તા.૧૪ અમેરિકાના ખગોળિય સંસ્થા નાસા ૨૦૨૩માં એક તદ્દન નવું સ્પેસ ટેલિસ્કોપની ઝલક રજૂ કરી શકે છે. આ ટેલિસ્પોક બ્રહ્માંડની ઉત્પત્તિનો કેટલોક અભ્યાસ કરવામાં મદદરૂપ થઈ શકશે. ટેલિસ્કોપના આધારે આપણી ગેલેક્સીમાં રહેલા ગ્રહોની સ્થિતિ જીવનના ઘટકો માટે કેટલી સામાન્ય છે તેને પણ ઉજાગર કરશે. સ્પેક્ટ્રો-ફોટોમીટર ફોર ધ હિસ્ટ્રી ઓફ યુનિવર્સ, રીયોનાઇઝેશન અને હીમ યુગ (જીઁૐઈઇઈટ) મિશન

  Read more
 • મંગળ ગ્રહના રહસ્યો જાણવા મોકલેલા રોવર ઓપર્ચ્યુનિટીએ સફર પૂર્ણ કરી

  ન્યૂયોર્ક,તા.૧૪ મંગળ ગ્રહના રહસ્યો જાણવા માટે મોકલવામાં આવેલા રોવર ઓપર્ચ્યુનિટીની સફર બુધવારે પૂરી થઈ ગઈ છે. બુધવારે નાસાની આ વિશે જાહેરાત કરી છે. ૨૦૦૪માં તેને માત્ર ત્રણ મહિનાના અભિયાન પર મંગળ ગ્રહ પર એક કિમીની મુસાફરી કરવા માટે મોકલવામાં આવ્યું હતું. જોકે આ ઉપગ્રહે ૧૫ વર્ષ સુધી સેવા આપી. મંગળ ગ્રહ પર ગયા વર્ષે જૂન

  Read more
 • ઇઝરાયેલી વૈજ્ઞાનિકોએ કેન્સરના ’સંપૂર્ણ ઇલાજ’નો દાવો કર્યો

  રોમ,તા.૩૧ આર્થિક મેગેઝિન ‘ફોર્બ્સ’ના જણાવ્યા મુજબ, ઇઝરાયેલી વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો છે કે તેઓ દુનિયાના સૌથી પહેલા કેન્સરના ’સંપૂર્ણ ઈલાજ’ને તૈયાર કરવાના ફાઇનલ સ્ટેજમાં છે. કેન્સરના આ સંપૂર્ણ ઇલાજને એક્સલરેટેડ ઈવોલ્યૂશન બાયોટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનું નામ ’સ્ે્‌ટ્ઠર્‌’ છે. દર્દીઓ માટે તે આવતા વર્ષની શરૂઆતમાં ઉપલબ્ધ થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ

  Read more
 • શું નજીક છે દુનિયાનો અંત ? ડૂમ્સ ડે ઘડિયાળે આપ્યો ખતરનાક સંકેત!

  નવીદિલ્હી વૈજ્ઞાનિકો અને સિક્યુરિટી એક્સપટ્‌ર્સની એક ટીમે દાવો કર્યો છે કે આપણી દુનિયાનો અંત ખૂબ જ નજીક છે. નોબેલ પ્રાઇઝ જીતનાર ૧૫ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, જેટલી જલ્દી બની શકે, લોકો પોતાના જરૂરી કામ કરી લે. કેમ કે, ટૂંક સમયમાં જ દુનિયા પર ન્યૂક્લિયર વોર અથવા જલવાયુ પરિવર્તન(ક્લાઇમેન્ટ ચેન્જ)થી ધરતીના વિનાશનો સંકટ આવી શકે

  Read more
 • સોલાર પ્રોબનો રેકોર્ડ, સૂર્યની સૌથી નજીક પહોંચ્યું

  ન્યુયોર્ક નાસાના સોલાર પાર્કર પ્રોબે સૂર્યની સૌથી નજીકથી પસાર થઇને માનવ ઇતિહાસમાં એક રેકોર્ડની સ્થાપના કરી છે. હકીકતનાં પ્રથમ કોઇ માનવનિર્મિત ઉપકરણ સૂર્યની આટલી નજીકથી પસાર થયું છે.સોલાર પાર્કર પ્રોબ ૨૯ ઓક્ટોબરે બપોરે સૂર્યની ૨૬.૫૫ લાખ માઇલ એટલે કે ૪૨.૭૩ લાખ કિમી નજીકથી પસાર થયું હતું. અગાઉ સૂર્યની સૌથી નજીકથી પસાર થવાનો રેકોર્ડ જર્મન-અમેરિકન હિલોસ

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com