Saturday, 23/2/2019 | 4:18 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • NO પાક.

  રણશિંગૂ ફૂંકાણું ને નગારે દેવાણા ઘાવ…! લશ્કર થનગન્યું; અમારે પાક.ને…? ના પાક. કરવું છે ! અને સર્જીકલ સ્ટ્રાઈક-૨થી ભારતમાં ભેળવી દેવું છે, પાછું અખંડ ભારત બનાવવું છે..!! અને વંદેમાતરમ…વંદેમાતરમના ગીત મજાના ગાવા છે. – ચંદ્રકાંતભાઈ રૂપારેલિયા-રાજકોટ

  Read more
 • પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની આજે ૪૨મી પૂણ્યતિથિએ ભાવવંદના…

  લોકસાહિત્યના ઘૂઘવતા સાગરસમા રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોડવદરી ખાતે મોસાળમાં ગઢવી જ્ઞાતિમાં થયો હતો. અમરેલી તાબાનું રાજુલા પંથકનું મજાદર (કાગધામ)એ તેઓની કર્મભૂમિ છે. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કવિ કાગે કંદ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને જ્ઞાન, ભકિત અને નીતિ-આચરણ જેવા વિષયો પર સાહિત્યની રચના કરી છે. સંત મુકતાનંદજીની કૃપાથી નાની ઉંમરમાં

  Read more
 • સ્પર્શ અને જાતીય સતામણી…

  સ્પર્શની ભાષા કેટલીક ગમતી, કેટલીક અણગમતી તો કેટલીક નિંદનીય હોય છે. ગમતો સ્પર્શ હૂંફ-વહાલ અને પ્રેમનો હોય છે જેના થકી જીવન પોષાતુ હોય છે. મા-બાપ, ભાઇ-બહેન, મિત્ર, પ્રેમી, પતિ કે સ્વજનનો મળતો હૂંફાળો સ્પર્શ માનસિક સ્વાસ્થય પૂરું પાડનાર હોય છે. જે સ્પર્શમાં વિકૃતિને કોઇ સ્થાન હોતું નથી. પરંતું કેટલાક સ્પર્શ એવા પણ હોય છે જેમાં

  Read more
 • વસંત પંચમી…

  રાધા-દુર્ગા-લક્ષ્મીજી-માત સરસ્વતી, મળી સાવિત્રી સાથે ને થયો સૂર્યોદય વસંતનો ત્યારે આથી નામ પડ્યું વસંતપંચમી! થઈ માત સરસ્વતી, ચહેરે દેવી રાધાએ. ને વિદ્યારંભી-તિથિ વસંત પંચમી! ખીલી પ્રકૃતિ સોળે કળાએ, ને પાંગર્યું યૌવન સમષ્ટિનું હરિયાળીનું પાથર્યું પાથરણું ને ઉપર વૈરાણા ફૂલડાં… કુસુમ ધનુનું થયું અનુસંધાન, ને મંદમંદ વાયો પવન… જાગ્યો કવિ-પ્રકૃતિપ્રેમી ઉછળ્યું હૈયું એનું, આનું નામ વસંત-વસંત…વસંત

  Read more
 • શું ખરેખર એલિયન્સ પ્રાચિન સમયમાં પૃથ્વી પર આવ્યા હતા….

  માનવજાતનાં ઇતિહાસનાં આરંભથી જ મનુષ્ય જેની તેને સમજ આવતી નથી તે બાબતોને તર્કથી સમજાવવાનો પ્રયાસ કરતો રહે છે અને જે બાબત તેની સમજમાં આવતી નથી તેને પરમેશ્વર, શેતાન, આત્મા, અસુરો અને પરગ્રહવાસીઓ સાથે સાંકળવાનો પ્રયાસ કરતો રહે છે.હાલમાં એક સર્વે કરાયો હતો જેમાં બહાર આવ્યું હતું કે ચારમાંથી એક અમેૅરિકન માને છે કે તેમણે યુએફઓનો

  Read more
 • એશિયન ઇતિહાસનાં મહાન યોદ્ધા

  હાલમાં એશિયાનાં દેશોને આર્થિક રીતે સુપર પાવર માનવામાં આવે છે.ચીન, જાપાન અને ભારત જેવા રાષ્ટ્રો તેમની આર્થિક વિકાસની ક્ષમતાને કારણે જાણીતા છે ત્યારે એ વાતને ધ્યાને રાખવા જેવી છે કે એશિયા હંમેશથી અન્ય વિસ્તારોને આકર્ષતું આવ્યું છે પરિણામે આ રાષ્ટ્રો પર હંમેશા અન્ય હુમલાખોરોએ હુમલાઓ કર્યા હતા અને હાલમાં જે આર્થિક રીતે સુપર પાવર ગણાય

  Read more
 • બસ, અબ મંદિર નિર્માણ કા સમય હૈ..!!

  (અયોધ્યાથી ગ્રાઉન્ડ જીરો રીપોર્ટ) અયોધ્યા પહોંચ્યા પહેલા જ મનમાં એક વાત ‘લોક’ થઈ ગઈ હતી કે મંદિર મુદ્દો શું છે? હવે શું થશે? વગેરે હકીકતોને મારા પોતાના બાયનોક્યુલરથી ચકાસી લઉં. ઘણાં લોકો સાથે ચર્ચા, વાર્તાલાપ, સંવાદથી એવું તારણ નીકળ્યું કે સમયાંતરે રાજનીતિએ આ મુદ્દાને ‘એંકેશ’ કરવા ભરપેટ પ્રયત્ન કર્યો. તેનાથી તેને મનવાંચિત ફળો પણ પ્રાપ્ત

  Read more
 • કોલગર્લ કથાઃ ગુણાનુવાદ અને સંસ્થાપન સાદ

  મોરારિબાપુની ચાલ ક્યારેક ‘આડબીડ’ અનુભવાય છે, પણ તેને ન સમજનાર માટે! અન્યથા તેનો ચીલો કાયમ ‘લેખમાં મેખ’ બીજાને દેખાયો છે. ગણિકા ગુણાનુવાદ અને તેના સંસ્થાપન માટે સાદ પાડનાર તે પહેલાં સંત વિભૂતિ હશે. ભલે હિન્દી ચેનલો હંમેશા તેને કથાવાચક તરીકે સંબોધિત કરીને તેની છબીને સીમિત દાયરામાં લાવવા મથતી હોય પરંતુ તેની કાર્યરીતી તેને સંતવર્તુળમાં સવાયા

  Read more
 • ઘોઘાના ખદરપર ગામે વિર મોખડાજીનો આજે પાટોત્સવ

  ૧૩૪૭ને રામનવમીના દિવસે રણભુમિમાં મોખડાજી ગોહિલ વિરગતિ પામ્યા હતા સાગર ખેડુઓ મોખડાજીના નામનું શ્રીફળ પધરાવી દરિયો ખેડે છે વીર મોખડાજી ગોહિલ ઈ.સ. ૧૩૪૭ ગોહિલવંશના મુળપુરુષ સેજકજીના પુત્ર રાણોજીએ રાણપુર વસાવી ત્યાં રાજધાની સ્થાપી હતી, પરંતુ ઈ.સ.૧૩૦૮-૦૯માં મુસ્લિમો સાથેના સંગ્રામમાં રાણોજી કૈલાસવાસી થયા. ત્યારપછી એમના પુત્ર મોખડાજી ગાદીએ બેઠા. મોખડાજીએ વાળા રાજપૂતો પાસેથી ભીમડાદ, કોળીઓ પાસેથી

  Read more
 • મૌનના સથવારે નિખિલ નીચે આવી રડી પડ્યો..

  નિખિલ આજના દિવસની છેલ્લા ઘણા સમયથી રાહ જોતો હતો. સવારના પોતાની દિનચર્યા શરુ કરવાના સમય પહેલા તો એના રગેરગમાં આલાર્મ વાગી ગયો’તો એટલે છ વાગ્યામાં કદાચ અખબાર આવે એ પહેલા જ પોતે શરીરને જોતો વિચાર કરે છે. સફેદ રંગના કપડા અને અંદરથી ભરેલી માની મમતાનો જુસ્સો કદાચ કોલેજના આ ફંક્શનમાં પહોંચ્યા પહેલા જામી ન જાય

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com