Thursday, 13/12/2018 | 5:48 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • નવા ગવર્નર આરબીઆઇને એક ઇતિહાસ બનાવી ના દે

  અમદાવાદ,તા. ૧૨ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યારે રીઝર્વ બેંકના નવા નિમાયેલા ગવર્નર શક્તિકાંત દાસની નિમણૂંક પર વ્યંગ કર્યો છે. તેમણે ટિ્‌વટરના માધ્યમથી કેન્દ્રની ભાજપ સરકારને ટોણો માર્યો છે. ટ્‌વીટમાં તેમણે લખ્યું છે કે આરબીઆઈના નવા તરીકે નિયુક્ત થયેલા ગવર્નર શક્તિકાંત દાસે હિસ્ટ્રી વિષય સાથે એમ.એ. કરેલું છે. હું આશા રાખીને

  Read more
 • ઈશા અંબાણી-આનંદ પિરામલના લગ્ન ૭૧૦ કરોડમાં પડશે

  નવીદિલ્હી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન અજય પિરામલના પુત્ર આનંદ સાથે તા.૧૨ ડિસેમ્બર થશે. લગ્નમાં એક અઠવાડિયા સુધી ચાલનાર વિવિધ ફંકશન સહિત લગ્નનો કુલ ખર્ચ અંદાજે ૭૧૦ કરોડ રૂપિયા આવશે. આ અંગેની માહિતી આ ફંકશનના પ્લાનિંગ સાથે સંકળાયેલા લોકોએ આપી છે. ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં હોલિવુડ સિંગર બિયોન્સથી લઈને અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ હિલેરી

  Read more
 • લખનૌમાં મોદી અને યોગીના વિવાદાસ્પદ પોસ્ટરો લાગ્યા

  લખનૌ,તા.૧૨ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં લાગેલા ર્હોડિંગ્સ બુધવારથી ચર્ચામાં આવી ગયા છે, જેના પર યોગી પોર પીએમ લખ્યું છે. એક બાજુ પીએમ મોદીની તસવીર છે, તો બીજી બાજૂ યોગીની. મોદીની તસવીર નીચે લખ્યું છે જુમલેબાજીનું બીજૂ નામ મોદી અને યોગીની તસવીર નીચે લખ્યું છે હિંદુત્વની બ્રાન્ડ યોગી. રાજધાનીમાં ૨-૩ સ્થાનો પર આ ર્હોડિંગ્સ લગાવવામાં આવ્યા

  Read more
 • સોનાના ભાવમાં રૂ.૧૧૦નો અને ચાંદીમાં રૂ.૨૫નો ઘટાડો

  નવીદિલ્હી,તા.૧૨ સોના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે.ચાંદીના ભાવ પણ નીચે ઉતર્યા છે.દિલ્હી સર્રાફા બજારમાં સોનુ આજે  સસ્તુ થયું છે.દિલ્હી સર્રાફા બજારમાં સોનાનો ભાવ આજે ૧૧૦ રૂપિયા નીચે ઉતરી ૩૨,૫૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઇ ગયું છે.જયારે ચાંદીના ભાવ ૨૫ રૂપિયા નીચે ઉતરી ૩૮,૫૫૦ રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે.સોનાના ભાવમાં ઝવેલર્સની ઓછી માંગને કારણે ઘટાડો

  Read more
 • રાજસ્થાન કોંગ્રેસે મુખ્યમંત્રી પદનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્‌યો

  નવીદિલ્હી,તા.૧૨ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તો રાજસ્થાન કોંગ્રેસે મુખ્યમંત્રીની પસંદગી કરવાનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્‌યો છે. કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ પ્રસ્તાવ રાખ્યો જેને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે  સમર્થન આપ્યું છે. આ વચ્ચે બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે જરૂર પડશે તો અમે રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સમર્થન આપીશું.

  Read more
 • રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પર પેંચ ફસાયો : રાહુલ ચિંતામાં વધારો

  નવીદિલ્હી,તા.૧૨ પાંચ રાજયોમાં થયેલ વિધાનસભા ચુંટણીના પરિણામ સામે આવી ચુકયા છે.કોંગ્રેસે ત્રણેય રાજયોમાંથી ભાજપને સાફ કરી દીધી છે અને સરકાર બનાવવા જઇ રહી છે.આ સાથે જ ત્રણેય રાજયોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની વચ્ચે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવાની રેસ શરૂ થઇ ગઇ છે. ગઇકાલે ચુંટણી પરિણામોની શરૂઆતમાં જ કોંગ્રેસની જીતના દાવા બાદ પાર્ટીના દિગ્ગજોમાં મુખ્યમંત્રી બનવા માટે

  Read more
 • ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીનું પ્રસારણ ડીડી પર કેમ નહીં

  મુંબઈ, તા. ૧૨ ઇન્ડિયન પ્રિમિયર લીગ હોય કે ફિફા વર્લ્ડકપ હોય કે પછી ઓલિમ્પિક ગેમ હોય દુરદર્શને હંમેશા પ્રયાસ કર્યા છે કે, ખાનગી બ્રોડકાર્ટર્સ તેમની સાથે લાઇવફિડ સંયુક્તરીતે વહેંચે. આની પાછળ દૂરદર્શનની દલીલ એવી હોય છે કે, રાષ્ટ્રીય મહત્વના આયોજનોને રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર્સની સાથે ચોક્કસપણે વહેંચવા જોઇએ. આનાથી સવાલ ઉઠે છે કે, આખરે દૂરદર્શન ઓસ્ટ્રેલિયામાં જારી

  Read more
 • રિઝલ્ટ ઇફેક્ટ : ખેડૂતોને ખુશ કરવા વધુ પગલા લેવા પડી શકે

  નવી દિલ્હી, તા. ૨૨ હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં ભાજપની કારમી હાર થયા બાદ કેન્દ્ર સરકાર ઉપર સ્થિતિને પહોંચી વળવા માટે દબાણ વધી રહ્યું છે. એકબાજુ નાણાંકીય સ્થિતિ ખુબ જ જટિલ અને મર્યાદિત બનેલી છે ત્યારે બીજી બાજુ લોકપ્રિય નીતિઓને લઇને મોદી સરકાર સામે પડકાર રહેલા છે. ખેડૂત સમુદાયની નારાજગીને દૂર કરવા માટે મોદી સરકારને બનતા

  Read more
 • NCR દાવા-વાંધા ૩૧મી સુધી દાખલ કરવાની મંજુરી

  નવી દિલ્હી, તા. ૧૨ સુપ્રીમ કોર્ટે આસામના ડ્રાફ્ટ નેશનલ રિજસ્ટ્રાર ઓફ સિટિઝનને લઇને આશરે ૪૦ લાખ લોકો દ્વારા વાંધાઓ અને દાવાઓ રજૂ કરવા માટે ૩૧મી ડિસેમ્બર સુધીની મહેતલ આજે લંબાવી દીધી હતી. હવે ૩૧મી ડિસેમ્બર સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ ફલિ નરીમનની બનેલી બેંચે કહ્યું હતું કે, 

  Read more
 • બિહારમાં કોંગ્રેસ નહીં RJD મોટાભાઈ તરીકે હોવાનો દાવો

  પટણા, તા. ૧૨ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ એકબાજુ સરકાર રચવાની કવાયત તીવ્ર બની હતી. બીજી બાજુ બિનભાજપ નેતાઓની ભાગદોડ પણ શરૂ થઇ ગઈ છે. કોંગ્રેસના સંભવિત ગઠબંધનને લઇને બિહારમાં આરજેડીના તેવર મુશ્કેલ ભરેલા દેખાઈ રહ્યા છે. આરજેડીનું કહેવું છે કે, બિહારમાં તો તેમની પાર્ટી મોટા ભાઈની ભૂમિકા અદા કરશે.

  Read more