Saturday, 23/2/2019 | 5:15 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • અમેરિકાઃ ભારતીય મૂળના વ્યક્તિએ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કર્યો

  હાઉસ્ટન,તા.૧૯ અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના યુગલનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમ નજરે આ બનાવ હત્યા અને આત્મહત્યાનો લાગી રહ્યો છે. મંગળવારે સવારે છ વાગ્યે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી ૫૧ વર્ષીય શ્રીનિવાસ નકીરકાંતી અને તેની ૪૬ વર્ષીય પત્ની શાંતિ નકીરકાંતીનો મૃતદેહ મળી આવ્યો હતો. શાંતિને

  Read more
 • અમેરિકામાં પાઘડીનો કાનૂની જંગ જીતનારા ગુરિંદર પર ફિલ્મ બની

  વોશિંગ્ટન,તા.૧૪ અમેરિકામાં ૧૮ વર્ષીય એક યુવતીએ પાઘડીનો કાનૂની જંગ જીતનારા ગુરિંદર સિંહના જીવન પર એક લઘુ ફિલ્મ “સિંહ” બનાવી છે. ગુરિંદરના અભિયાનના કારણે અમેરિકાને શીખ સમુદાય માટે પોતાની પાઘડી નીતિમાં બદલાવ કરવો પડ્યો. ઈન્ડિયાનાની છાત્રા અને અભિનેત્રી જેના રુઈઝ દ્વારા નિર્દેશિત ફિલ્મ ૨૦૦૭ની એક સત્ય ઘટના પર આધારિત છે જ્યારે શિખ ઉદ્યમી ગુરિંદર સિંહ ખાલસાને

  Read more
 • અમેરિકાના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ : હિન્દુ સમુદાયમાં રોષ

  કેટ્રુકી રાજયમાં અજાણ્યા તત્વોએ મંદિરને નુકસાન કરતા ભારે રોષ વોશિંગટન  તા.૩૧ અમેરિકાના કેટ્રુકી રાજયમાં કેટલાંક અજાણ્યા તત્વોએ સ્વામિનારાયણ મંદિરમાં ઘુસી જઈને તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડતા આ વિસ્તારમાં રહેતા હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મંદિરમાં તોડફોડ કરનારા લોકોએ મંદિરમાં રહેલી ખુરશીઓમાં છરીના ઘા ઝીંકીને ભારે નુકસાન પહોચાડ્યુ છે. જેના કારણે આ

  Read more
 • કેલિફોર્નિયાઃ નશાની કુટેવે ભારતીય દંપતીનો જીવ લીધો, ખીણમાં પડી જતા મોત

  કેલિફોર્નિયા કેલિફોર્નિયામાં નશાની કુટેવે એક ભારતીય દંપતીનો જીવ લીધો છે. આ બંન્ને લોકો કેલિફોર્નિયાના યોસમાઈટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ઢોળાવ વાળી ચોટી પર સેલ્ફી લઈ રહ્યા હતા પરંતુ આ સમયે તેઓ નશાની હાલતમાં હતા એટલે ભાન ન રહ્યું ત્યાંથી ખીણમાં પડી જતા તેમનું મૃત્યું થયું છે. આ લોકો નશાની હાલતમાં હતા એ જાણકારી પોસ્ટમોર્ટન રિપોર્ટમાં સામે

  Read more
 • અમેરિકાની કંપની પર આરોપઃ ગોરાઓના મુકાબલે ભારતીયોને આપ્યું ૨૫ ટકા ઓછું વેતન

  વોશિંગ્ટન અમેરિકાના શ્રમ વિભાગે અમેરિકી કંપની ઓરેકલ પર ભારતીયો અને એન્ય એશિયાઈ દેશોના કર્મચારીઓ તેમજ આફ્રિકી અમેરિકી કર્મચારીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો છે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે ઓરેકલ સમાન પદ અને સમાન જવાબદારી છતા પણ ગોરાઓના મુકાબલે ૨૫ ટકા ઓછી સેલરી આપે છે.જો કે ઓરેકલે પ્રોડક્ટ ડેવલપરના પદ પર એશિયાઈ દેશોમાં સૌથી વધારે નોકરી ભારતીયોને આપી

  Read more
 • ભારતવંશી કમલા હેરિસે ૨૦૨૦માં ટ્રમ્પને પડકાર આપવા રજૂ કરી ઉમેદવારી

  વૉશિંગ્ટન,તા.૨૨ ભારતીય મૂળની પ્રથમ અમેરિકન સેનેટર કમલા હેરિસે વર્ષ ૨૦૨૦માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપવા ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી છે. હેરિસે કહ્યું કે, આ સમયે પોતાની ઉમેદવારીની જાહેરાત કરીને હું ગર્વ અનુભવુ છું. જ્યારે અમેરિકાના લોકો માર્ટિન લૂથર કિંગ જુનિયરને યાદ કરી રહ્યાં છે, જેમણે મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા લીધી હતી. પાર્ટીનો એક ઉભરતો

  Read more
 • બિહારમાં જન્મેલી મોનાદાસ અમેરિકી રાજ્યના ૪૭મા જિલ્લાના સેનેટર તરીકે ચૂંટાઇ આવી

  મોનાએ અમેરિકાના સેનેટમાં હિન્દુ ધર્મગ્રંથ ગીતા પર હાથ મૂકી શપથ ગ્રહણ કર્યા વૉશિંગ્ટન,તા.૨૨ બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ અમેરિકાના વોશિંગટન રાજ્યના ૪૭માં જિલ્લા (ડ્ઢૈજિંૈષ્ઠં ૪૭) ના સેનેટર તરીકે ચૂંટાઇ આવી છે. ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકાના સેનેટમાં હિન્દુ ધ્રમગ્રંથ ગીતા પર હાથ મુકી પોતાના પદના શપથ ગ્રહણ કર્યાં. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે મહિલા કલ્યાણ,

  Read more
 • ૧૦૦-૨૦૦ ભારતીઓને ન્યુઝીલેન્ડ લઇ જઇ રહેલી બોટ મધ દરિયે લાપતા

  બોટ ૧૨ જાન્યુ.એ કેરળના મુનામબામ હાર્બરથી નીકળી હતીબોટમાં સવાર લોકોમાં મહિલા-બાળકો સામેલ,પોલીસને ૭૦થી વધુ બેગ જપ્ત કરી ગાંધીનગર,તા.૨૨ ૧૦૦-૨૦૦ ભારતીયોને ન્યુઝીલેન્ડ લઇ જઇ રહેલી બોટ મધદરિયે જ લાપતા થઇ છે. પોલીસનું માનવું છે કે હોઇ શકે છે કે કદાચ આ બોટ આ લોકોને ન્યુઝીલેન્ડ લઈ જઇ રહી હોય. લોકોની કુલ સંખ્યા કેટલી હતી તે અંગે

  Read more
 • હવે NRI વ્યક્તિ પણ RTI હેઠળ અરજી કરી મહિતી માંગી શકશે

  ન્યુ દિલ્હી,તા.૨૯ માહિતી અધિકારનાં કાયદાના અસરકારક અમલીકરણ માટે લડતા કર્મશીલો માટે આનંદનાં સમાચાર છે. હવે વિદેશમાં વસતા ભારતીયો (નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ) પણ માહિતી અધિકારનાં કાયદા હેઠળ ભારતમાં અરજી કરી માહિતી માંગી શકશે. વિદેશમાં વસતા ભારતીયો ભારત સરકારનાં વિવિધ ખાતાઓની વિગતો માંગી શકે કે નહીં એ વિશે સરકારો કોઇ સ્પષ્ટતા કરી નહોતી પણ તાજેતરમાં સરકારે આ

  Read more
 • ભારતીય વ્યક્તિ માટે ગોળી ખાનાર અમેરિકીનું ટાઇમ મેગેઝિન કર્યુ સન્માન

  ન્યુયોર્ક પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઇમ દ્વારા ઇયાન ગ્રિલોટને સન્માનિત કર્યા છે. મેગેઝિન દ્વારા ‘ફાઇવ હીરોઝ હુ ગેવ અસે હોપ ઇન ૨૦૧૭’ની યાદીમાં ઇયાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૪ વર્ષના ઇયાન ગ્રિલોટને આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના કેન્સાસમાં ભારતીયનો જીવ બચાવતી વખતે ગોળી વાગી હતી. તમને જણાવી દએઇ કે, જાતિવાદથી પ્રભાવિત થઈને કરવામાં આવેલા ગોળીબારમાં ૩૨ વર્ષના ભારતીય

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com