Thursday, 13/12/2018 | 6:55 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • વિજ્ઞાનનો ચમત્કારઃ હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય!!

  બર્લિન,તા.૧૨ આને વિજ્ઞાનનો ચમત્કાર કહો કે, માણસની કાબેલિયત. પરંતુ, આ સાચુ છે કે, હવે તે દિવસો દૂર નથી કે, જ્યારે પશુઓના અંગ માણસના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. એટલે કે, હવે પ્રત્યારોપણ માટેના અંગ મેળવવા માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નહી રહે. દુનિયાભરમાં હાલમાં અંગ દાનને લઈ ચર્ચાઓ ચાલી રહી છે, તો આ બાજુ વિજ્ઞાને

  Read more
 • બ્રાઝિલમાં ચર્ચ પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગઃ ૪ના મોત

  બ્રાઝિલ,તા.૧૨ બ્રાઝીલમાં ગન શુટિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝીલના કૈપીનાસ શહેરમાં એક ચર્ચ પર અજાણ્યા ગનમેને ફાયરીંગ કર્યું હતું. ચર્ચમાં ટોળા પર અચાનક ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે. આ ગોળીબારી શા માટે કરવામાં આવી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ હાલ આ અજાણ્યા ગનમેનની શોધ

  Read more
 • કેએફસીમાં ઓર્ડર કરેલા ચિકનમાંથી માનવ અંગો મળી આવ્યા

  સિડની,તા.૧૨ કેએફસીમાં ચિકન ખાનારાઓ માટે એક હેરાન કરનારી ખબર છે. એક કસ્ટમરે ઓર્ડર કરેલા કેએફસીમાં ઓર્ડર કરાયેલા ચિકનમાંથી માણસનું મગજ મળી આવ્યું હતું. સારા પાલમેર નામની મહિલાએ પોતાના ડિનરનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો છે કે, કેએફસીએ તેને ડિનરમાં માણસનું મગજ આપ્યું હતું, જોકે, કેએફસીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ કિડની

  Read more
 • નાસાની મોટી સફળતા, ક્ષુદ્રગ્રહ બેનૂ પર પાણીના સંકેત મળ્યા

  ન્યૂયોર્ક,તા.૧૨ અમેરિકાની અતંરિક્ષ એજન્સી નાસાના યાને ક્ષુદ્રગ્રહ બેનૂ (BENNU)પર પાણી હોવાની ખોજ કરી છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં નાસાના ઓરિજન્સ, સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રીટેશન, રિસોર્સ આઇડેન્ટિફિકેશન, સિક્યોરિટી રીગોલિથ એસ્કલોરર (OSIRIS-REX) મિશનને ક્ષુદ્રગ્રહ બેનૂ પરથી નમૂના એકઠા કરવા માટે છોડવામાં આવ્યું હતું. અતંરિક્ષ યાનના બે સ્પેક્ટ્રોમીટર, ઓરિજન્સ, સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રીટેશન, રિસોર્સ આઇડેન્ટિફિકેશન, સિક્યોરિટી રીગોલિથ એસ્કલોરર અને ઇન્ફ્રારેટ સ્પેક્ટ્રોમીટર તથાOSIRIS-REX થર્મલ એમિશન

  Read more
 • માલ્યાના પ્રત્યાર્પણનો આદેશઃ હવે નિર્ણય ગૃહપ્રધાન સાજિદ જાવિદ પર….!!!

  લંડન,તા.૧૨ ભાગેડુ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે બ્રિટિશ કોર્ટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે પરંતુ વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. હવે બ્રિટનની સરકારના જે પ્રધાને કોર્ટના નિર્ણય પર વિચાર કરવાનો છે તે પાકિસ્તાની મૂળના છે. હકીકતમાં આ મામલે હવે બ્રિટન બાદ ગૃહપ્રધાન સાજિદ જાવિદને ઔપચારિક નિર્ણય લેવાનો છે. લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના મુખ્ય મેજિસ્ટ્રેટ

  Read more
 • ફ્રાન્સમાં બંદૂકધારી હુમલોખોરે ભીડવાળા બજારમાં ફાયરિંગ કર્યું ત્રણના મોત

  સ્ટ્રાસબર્ગ,તા.૧૨ ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરમાં મંગળવારે મોડી રાત્રે એક બંધૂકધારી હુમલાખોરે ભીડવાળા બજારમાં ફાયરિંગ કરી દીધું. હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને ૧૨ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે સેન્ટ્રલ સ્ક્વેર માર્કેટમાં ક્રિસમસ શોપિંગ માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. ફ્રાન્સની કાઉન્ટર ટેરરિઝ્‌મ ફોર્સ આ મામલે તપાસ કરી રહી છે. ફ્રાન્સના ગૃહમંત્રી

  Read more
 • પોર્ન સ્ટાર સ્ટોર્મીને ૨.૯ લાખ ડોલર ચૂકવવા ટ્રમ્પને કોર્ટનો આદેશ

  વૉશિંગ્ટન,તા.૧૨ કોર્ટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૨.૯ લાખ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સ્ટોર્મીએ ટ્રમ્પ વિરૂદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો હતો તે કેસમાં કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના વકીલની લીગલ ફી ચૂકવવા માટે સ્ટોર્મીને આદેશ કર્યો છે. સ્ટોર્મી ડેનિયરનું સાચું નામ સ્ટીફની ક્લિફોર્ડ છે. ઓક્ટોબર મહિનામાં લોસ એન્જલસમાં તેણે કરેલા બદનક્ષીના દાવાનો કેસ તે

  Read more
 • સર્બિયાએ પોતાના નાગરિકોને કહ્યુંઃ બાળકો પેદા કરવામાં મોડુ ના કરો!!!

  સર્બિયા,તા.૧૨ ‘બાળકો પેદા કરો, મોડું ના કરો’ સર્બિયા એ પોતાના દેશના યુવા દંપત્તિઓને આ અપીલ કરી છે. બાળકોની ઓછી વસતીની સમસ્યાને દૂર કરવા માટે આ સંબંધમાં લગાવાઇ રહેલા નારામાંથી એક છે – ચાલો બાળકોના ખિલખિલાટ સાંભળીએ. બીજીબાજુ દેશની મહિલાઓનું કહેવું છે કે તેમને વસતી વધારવા માટે શ્રેષ્ઠ સહયોગ જોઇએ નહીં કે પ્રેરણાદાયક શબ્દ. ઘણા બધા

  Read more
 • ફેસબુકની ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા આખુ બિલ્ડિંગ ખાલી કરાવાયુ

  લોંસ એંજલ્સ,તા.૧૨ કેલિફોર્નિયા ખાતે આવેલા ફેસબુક કેમ્પસની એક બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બિલ્ડિંગમાં બોમ્બ હોવાની ધમકી બાદ તેને ખાલી કરાવવામાં આવ્યું છે. મેનલો પાર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે ધ સેન સેટેઓ બોમ્બ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી મંગળવારે પાંચ વાગ્યા પછી ઝેફરસન

  Read more
 • ચીને પોતાના દેશમાં આઈફોનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

  બીજિંગ,તા.૧૨ ચીને પોતાના દેશમાં આઈફોનના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વાતની જાણકારી ચિપ નિર્માણ કંપની ક્વાલકોમે આપી છે. ક્વાલકોમ અનુસાર ચીને આઈફોન વેચનારી કંપની પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચિપ નિર્માતા કંપનીનું કહેવું છે કે ચીનની કોર્ટે જણાવ્યું છે કે આઈફોન ૬જી, ૬જી પ્લસ, આઈફોન ૭, આઈફોન ૭ પ્લસ, આઈફોન

  Read more