Thursday, 13/12/2018 | 5:52 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • અવસાન નોંધ/બેસણું

  રાજકોટ : કારડીયા રાજપુત સ્વર્ગસ્થ છગનલાલ માવજીભાઈ નકુમ (ગર્વમેન્ટ પ્રેસ) તે સ્વ.સામંતસિંહ, સ્વ.નટવરસિંહ, સ્વ.પ્રતાપસિંહ, સ્વ.રમણિકભાઈ, સ્વ.મગનભાઈ, સ્વ.દિલિપભાઈ, તેમજ અભેસિંહભાઈના ભાઈ, તે અનંતભાઈ અને ભાવનાબેનના પિતાશ્રી તેમજ કુંદનભાઈ ઝણકાંતના સસરાનું તા.૧૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનુ બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નહેરૂનગર સોસાયટી કોમ્યુનીટી હોલ, નાનામવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

  Read more
 • અવસાન નોંધ

  છારીયા ઉનેવાળ બ્રાહ્મણ છારા નિવાસી પાર્વતીબેન પુરષોત્તમભાઈ જાની ઉ.વ.૯૭ આજરોજ તા.૭/૧૨/૨૦૧૮ ના અવસાન પામેલ છે તે ધીરજલાલ પરષોત્તમ જાની તેમજ રામશંકર પરસોત્તમભાઈ જાનીના માતૃશ્રી તથા પ્રકાશભાઈ (લેબોરેટરી) વાળા તથા રાજુભાઈ જાની (બાપજી)ના દાદીનુ બેસણું નિવાસ સ્થાન છારા મુકામે રાખેલ છે.

  Read more
 • અવસાન નોંધ

  સ્વ.છત્રસિંહ રવજીભાઈ સોલંકી (ઉ.વ.૬૦) જેઓ તા.૫/૧૨ ને બુધવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. જેઓ નિર્મળસિંહ, રાજેન્દ્રસિંહ તથા જયદિપસિંહના પિતાશ્રી થાય તેમજ કરશનભાઈ, અમરશંગભાઈ, નારશંગભાઈ, દિપશંગભાઈ તથા જોરશંગભાઈના કાકાના દિકરા થાય તેમજ ચભાડીયા નિવાસી રવજીભાઈ, સ્વ.મુળુભાઈ, માનશંગભાઈ તથા વિરશંગભાઈના ભત્રીજા થાય તેમજ વાળુકડ નિવાસી સ્વ.રાણાભાઈ, સ્વ.ઉદેશંગભાઈ તથા નવલશંગભાઈ રાઠોડના બનેવી થાય. તેમનો લૌકીક વ્યવહાર દડવા મુકામે રાખેલ

  Read more
 • અવસાન નોંધ

  ઉના : દશા મોઢ માંડલીયા વણીક મનીષકુમાર ધીરેન્દ્રભાઈ શાહ ઉ.વ.૩૩ તે ધીરેન્દ્રકુમાર રણછોડભાઈ શાહ (જીકાભાઈ) (પૂર્વ નગર સેવકનાં)પુત્ર ત્થા સમીરભાઈ, યોગેશભાઈ, જયેશભાઈ, અજયભાઈનાં ભાઈ ત્થા પ્રવિણ ચંદ્ર લક્ષ્મીદાસ શાહનાં જમાઈ તા.૪ નાં દુઃખદ અવસાન પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૬/૧૨ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મોઢ જ્ઞાતિની વાડી લાઈબ્રેરી ચોક ઉના મુકામે રાખેલ છે.

  Read more
 • અવસાનનોંધ

  કોડીનાર : ધોબી રજનીકાંત જાદવજી ચૌહાણ ઉ.વ.૫૦ તે જયદિપભાઈના પિતાજી અને ઠાકરશીભાઈ, વિનયકાંતભાઈના નાનાભાઈનુ તા.૨ ના રોજ અવસાન થયુ છે. તેની ઉત્તરક્રિયા તેમના નિવાસ સ્થાન રબારીવાડા ખાતે તા.૧૩ ને ગુરૂવારના રોજ રાખેલ છે.

  Read more
 • અવસાન નોંધ :

  મોરબી તા. ૦૧ :- મોરબી નિવાસી સારસ્વત બ્રાહ્મણ ઇચ્છાબેન જન્મેશંકર એન (જોશી) (ઉ.વ.૮૬) તે સ્વ. જન્મેશંકર મણિશંકર એનના પત્ની તેમજ હરેશભાઈ (નિવૃત પાણી પુરવઠા બોર્ડ) જીતેન્દ્રભાઈ (સિવિલ હોસ્પિટલ) અતુલભાઈ (લોહાણાના ગોર) કેતનભાઈ અને જાગૃતિબેન વિનોદરાય બલભદ્રના માતા તેમજ પડધરીવાળા સ્વ. વલ્લભદાસ મોરારજી લહેરુના દીકરી તા. ૨૯ ના રોજ કૈલાશવાસ પામેલ છે ઉઠમણું તા. ૦૩ ને

  Read more
 • અવસાન નોંધ

  વેરાવળ પોરબંદૃર નિવાસી હાલ વેરાવળ જેઠવા રાજશાખા મહેર બારોટ પ્રતાપભાઇ બાબુભાઇ (ઉ.વ.૭૦) તે રમેશભાઇ, રસિકભાઇ,રાજુભાઇ,બકુલભાઇ,સકુબેન,સાવુબેનના મોટાભાઇ તેમજ કુમારભાઇ, રણજીતભાઇ,રાખીબેનના પિતાનું તા/૨૯ના રોજ અવસાન થયુ છે. ઉઠમણું તા.૧ને શનિવારે તેમના નિવાસસ્થાન જલારામ નગર રેલવે પહેલા ફાટક પાસે સાંજે ૫ કલાકે રાખેલ છે. તેમજ બેસણું તા.૩ના રોજ સાંજે ૪ થી ૫રમેશભાઇના નિવાસસ્થાન શિતલાચોક,લાટી બજાર રોડ પોરબંદૃર ખાતે

  Read more
 • અવસાન નોંધ

  ઓસમાણ જસરાયાની નવાબ મસ્જીદ ખાતે આજે જીયારત રાજકોટ, તા.૩૦ : મૂળ સલાયા (જીલ્લો દેવભૂમી દ્વારકા) હાલ રાજકોટ નિવાસી ઓસમાણ જુમાભાઈ જસરાયા તે દિલાવરભાઈનાં વડીલબંધુનુ ગુરૂવારના નિધન થયેલ છે. સ્વ.નાં જીયારતનાં શીપારા કાલે (શનિવારે) તા.૧ ડીસે.ના રોજ સવારે ૯.૩૦ કલાકે દાણાપીઠ, નવાબ મસ્જીદ ખાતે જીયારતનાં શીપારા પુરૂષો માટે તેમજ મહિલાઓ માટે તેમના નિવાસ સ્થાન મોચી બજાર,

  Read more
 • અવસાન નોંધ

  જામનગર : નાની ખાવડીના દિલીપસિંહ દોલુભા જાડેજા ધર્મપત્નિ સ્વ.ધ્રુપતબા જાડેજા ઉ.વ.૬૦ તે નિર્મળસિંહ દિલીપસિંહ, શૈલેન્દ્રસિંહ અને જીતેન્દ્રસિંહના માતૃશ્રીનું તા.૨૪ ના રોજ દુઃખદ અવસાન થયુ છે. સદ્‌ગતની ઉતરક્રિયા તા.૫ ના રોજ નાની ખાવડીમાં રાખી છે.

  Read more
 • અવસાન નોંધ

  કોડીનાર : સોની અરવિંદભાઈ જમનાદાસભાઈ સાગર ઉ.વ.૭૪ તે પંકજભાઈ સાગર, નિલેષભાઈ સાગર તથા બિમલભાઈ સાગરના પિતાનુ તા.૨૨-૧૧ ના રોજ અવસાન થયુ છે. તેમનું બેસણું તા.૨૬ સોમવારના રોજ સોનીવાડી-કંસારા શેરી ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

  Read more