Thursday, 13/12/2018 | 6:24 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • શિયાળો અને હાડકાના સાંધાઓનો દુઃખાવો…ઃ માનવ શરીરમાં કુલ ૨૩૦ જેટલા હલન ચલન કરતા સાંધાઓ છે

  નવેમ્બર-ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાની સવાર આમ તો ઠંડકવાળી તથા આહલાદક હોય છે. હાલ શિયાળાની શરુઆત થવામાં છે અને આખા વર્ષનો આ સમયગાળો આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું બનાવવાનો ઉત્તમ સમયગાળો માનવામાં આવે છે. શિયાળાની વહેલી સવારે પરોઢીયે ખુલ્લી હવામાં બગીચાઓમાં લટાર મારતા જોગીંગ કરતા કે વ્યાયામ કરતા લોકોની સંખ્યા પણ આપોઆપ વધી જાય છે. કસરત એ પણ શરીરનો

  Read more
 • પર્યાવરણમાં રહેલા ઝેરી મેટલના કણો હૃદય રોગના જોખમમાં કરે છે ૩૦% વધારો

  ન્યુ દિલ્હી,તા.૯ પર્યાવરણ માં રહેલા આર્સેનિક, સીસું, તાંબું અને કેડમિયમ જેવા ઝેરી ધાતુઓના સંપર્ક માં આવવાથી રક્તવાહિનીઓ સંબંધિત બીમારીઓ અને કોરોનરી હૃદય રોગનું જોખમ વધી જાય છે. આર્સેનિકના સંપર્કમાં આવવાથી કોરોનરી હદયરોગનું જોખમ ૨૩ ટકા વધી જાય છે, તેમજ રક્તવાહિનીના રોગના જોખમમાં પણ ૩૦ ટકાનો વધારો થાય છે. નવા સંશોધનમાં આ બાબત જાહેર કરવામાં આવી

  Read more
 • મોટાભાગના હાર્ટના દર્દીઓ સુરક્ષિત રીતે સેક્સ માણી શકે

  ન્યૂયોર્ક, તા.૪ તાજેતરમાં જ કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના હાર્ટના દર્દીઓ પણ સુરક્ષિત રીતે સેક્સની પ્રવૃત્તિને આગળ વધારી શકે છે. પરંતુ હાર્ટના દર્દીઓને સેક્સની પ્રવૃત્તિ પુનઃ શરૂ કરતા પહેલા કુશળ તબીબની સલાહ ચોક્કસપણે લઈ લેવી જોઈએ. કાર્ડિયોવેસક્યુલર રોગ થયા બાદ સેક્સની પ્રવૃત્તિ શરૂ કરતા પહેલાં તેમના તબીબ પાસેથી ચકાસણી કરાવી

  Read more
 • સુખી રહેવાની આ છે અમૂલ્ય આરોગ્ય ચાવીઓ

  બદલાતા સમય સાથે એ જરૂરી છે કે તરુણો અને અન્યોના વર્તનથી વ્યગ્ર થવાના બદલે પોતાને બદલો. તમારા મન શાંત રાખો. બીજા પર ગુસ્સે થવાનો બદલે પોતાને કોઈ હકારાત્મક કાર્યમાં વ્યસ્ત કરી દો. તમને સર્જનાત્મક કાર્ય કરવાથી ખુશી મળશે.જો તમને કોઈ કાર્ય આપવામાં આવ્યું હોય અથવા તમે કોઇને મળવા માટે સમય કાઢો તો આ વાતને ધ્યાનમાં

  Read more
 • દૂધ પીવો પણ સાવધાની સાથે!

  દૂધ પીવું એ આરોગ્ય માટે સૌથી ફાયદાકારક મનાય છે. દૂધ એ સંપૂર્ણ આહાર છે. તે આરોગ્યની દૃષ્ટિએ અમૃત પણ મનાય છે. પરંતુ આયુર્વેદમાં કહેવાય છે કે કોઈ પણ ચીજનું સમજ્યા વગર જો આડેધડ રીતે પાલન કરવામાં આવે તો તેના ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે. જેમ કે, મધ એ સારું પણ જો ગરમ કરીને મધ

  Read more
 • આ સમયે બીમારીની સૌથી વધુ શક્યતા

  સ્ત્રીઓ ઈંડાં છૂટાં પડતાં હોય ત્યારે બીમાર પડવાની સંભાવના વધુ હોય છે તેમ સ્પેનમાં થયેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ વખતે અંતઃસ્ત્રાવ ઍસ્ટ્રૉજન ઉચ્ચ સ્તરમાં હાજર હોય છે જે રોગપ્રતિરોધક માટેની પ્રવૃત્તિ ઘટાડી નાખે છે.ઈંડાં જ્યારે છૂટાં પડતાં હોય ત્યારે મહિલાનું શરીર ગર્ભવતી બનવા માટે તૈયાર હોય છે ભાગમભાગભર્યાં જીવનચક્રમાં સંસારચક્ર અને શરીરચક્ર

  Read more
 • અનિયમિત માસિક,ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી….

  મહિલાઓને ચિંતા હોય એટલી ઓછી. ઓફિસની, ઘરની, બાળકોની, ફેમિલીની દરેકની ચિંતા કરતી સ્ત્રી શું પોતાના વિશે વિચારે છે ખરી? જી હા, વિચારે છે પણ માત્ર એ સમયે જ્યારે તેને કોઇ શારિરીક સમસ્યા ઉભી થતી હોય છે. આમ તો એક મહિલાને પોતાનામાં ઝાંખવાનો સમય નથી મળતો પરંતુ જ્યારે એને ક્યારેક શારિરીક સમસ્યા ઉભી થાય છે ત્યારે

  Read more
 • વારંવાર મોઢું આવતું હોય તો…

  જોતમને વારંવાર મોંઢુ આવતું હોય અને તમે એને ખૂબ જ કેઝયુઅલી લેતા હોય તો પણ તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જે વ્યક્તિને પેટ સંબંધિત સમસ્યા હોય એમને, ખાવા-પીવામાં થોડ પણ ફેર ફાર થાય એટલે એલર્જી થવાને કારણે મોંઢુ આવી શકે છે. જેટલી આ સમસ્યા સામાન્ય લાગે છે, એટલી જ તે ગંભીર છે કારણ

  Read more
 • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે બનાવી અનોખી બ્રા, કલેક્શનની થશે હરાજી

  વર્જિનિયા,તા.૨૧ અમેરિકાનાં વર્જિનિયામાં એક સ્વૈચ્છિક સંસ્થા બ્રેસ્ટ કેન્સર માટેની જાગૃતિ માટે છેલ્લાં ૧ર વર્ષથી ખાસ ઇવેન્ટ યોજે છે. આ ઇવેન્ટમાં સંસ્થા દ્વારા લોકોને વિવિધ પ્રકારની બ્રા ડિઝાઇન કરવાનું કહેવામાં આવે છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ડિઝાઇનર હોવું જરૂરી નથી, પરંતુ ક્રિએટિવિટી હોય એટલું કાફી છે. સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું નિદાન વહેલું થઇ જાય તે માટેની

  Read more
 • આજે વર્લ્ડ ઓસ્ટીયોપોરોસીસ ડેઃ

  હાડકાના વિકાસમાં કેલ્શિયમ, વિટામીન ડી, સી અને પ્રોટીનનો ફાળો અગત્યનો છે ઓસ્ટીયોપોરોસીસ ‘એઈજીંગ પ્રોસેસ’નું એક અવિભાજ્ય અંગ છે ઈન્ટરનેશનલ ઓસ્ટીયો-પોરોસીસ ફાઉન્ડેશન તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સંયુકત ઉપક્રમે વિશ્વભરમાં તા. ૨૦મી ઓકટોબરને વર્લ્ડ ઓસ્ટીયોપોરોસીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિશેષ થીમ ‘લવ યોર બોન્સઃ પ્રોટેકટ યોર ફયુચર’ છે. આ અંગે જાગૃતિ આવે તે માટે

  Read more