Thursday, 13/12/2018 | 5:47 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • મહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે

  અમદાવાદ,તા.૧૨ માઉન્ટ આબુ ખાતે આવેલા સુપ્રસિધ્ધ અધર દેવી એટલે કે, અર્બુદા માતાની અખંડ જયોતને જયોત સ્વરૂપે હવે ગુજરાતમાં મહેમદાવાદ ખાતેના સુપ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે પધરાવવામાં આવશે અને મા અર્બુદાની સુંદર મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ માટે તા.૨૯મી જાન્યુઆરીથી માઉન્ટ આબુ ખાતેથી અર્બુદા માતાની જયોત યાત્રાનો પ્રાંરભ થશે. જે અમદાવાદ સહિત

  Read more
 • ૫૧ તાલુકા અછતગ્રસ્ત કરાયા જાહેર, પશુ દીઠ રોજના અપાશે ૨૫ રૂપિયાઃ કૌશિક પટેલ

  ગાંધીનગર,તા.૧૨ આજરોજ અછતરાહત સમિતિની ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં અછતની સ્થિતી, પશુઓ માટે ઘાસચારો,  મનરેગા  હેઠળ  લોકોને રોજગાર સહિતના મુદ્દાઓ અંગે અધિકારીઓ  સાથે ચર્ચા કરવામાં આવી હતી. મહેસુલ મંત્રી કૌશિક પટેલે બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં  જણાવ્યું કે, રાજ્યના ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ તમામ તાલુકામાં ૧૫ ડિસેમ્બરથી કેટલ કેમ્પ શરૂ કરવામાં

  Read more
 • ગુજરાતમાં કોંગ્રેસને કયાંય” હરખાવા”જેવું નથી. : ભાજપ

  ગાંધીનગર,તા.૧૨ પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં જે તે રાજ્યોની જનતાએ આપેલ ચુકાદાને સર્વોપરી અને શિરોપરી માનીને ભાજપે નમ્રતાથી સ્વીકાર્યો છે. જે તે રાજ્યોમાં ભાજપ જનતાના સેવાકાર્યો કરતી હતી અને કરતી રહેશે. ભાજપનો કાર્યકર્તા દેવદુર્લભ અને પરીશ્રમી હોય છે. ઘણાં ચડાવ-ઉતાર જોયાં છે. તે કયારેય હતાશ થતો નથી. દરેક પરિસ્થિતિનો મક્કમ મન સાથે સામનો કરતો આવ્યો છે.

  Read more
 • બિઝનેસથી એક ડગલું આગળ ફિલ ઓફ ડૂઇંગ બિઝનેસનું વાતાવરણ સર્જાયું છે : મુખ્યમંત્રી

  ગાંધીનગર,તા.૧૨ રાજ્યના ઉદ્યોગકારોની સહુલિયત માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જી.આઇ.ડી.સી.ને તેમના દ્વારા આપવાની થતી તમામ પરવાનગી ઓન લાઈન કરવાનું આહવાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  કર્યું છે. તેમણે  ગુજરાતને હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને ફીલ ઓફ ડુઇંગ બિઝનેસ તરફ લઇ જવા ઉદ્યોગકારોને વધુ સુવિધાઓ આપવા ૧૨ જેટલી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના

  Read more
 • ત્રણ માસુમ ભૂલકાંઓની મોંઘીદાટ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી

  વડોદરા,૧૨ ભારત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આરબીએસકે) ના અમલીકરણની રાજ્ય સરકારના આરોગ્ય તંત્રની સંનિષ્ઠાથી માસુમ ક્રિષ્ણા, સોહમ અને નિશાની મૂકબધીરતાનું નિવારણ થતાં, આ ત્રણ ભૂલકાં અવાજ અને સંવાદની નવી અને રોમાંચક દુનિયામાં પ્રવેશ કરશે. સરકારની સંવેદનશીલતાથી આ ત્રણ માસુમ ભૂલકાંઓની મોંઘીદાટ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે જેના લીધે તેમને શ્રવણશક્તિ અને વાચાનું

  Read more
 • લક્ષ્મીનારાયણ મંદિરમાં નકલી નોટ બનાવનાર મહંતને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

  સાયલા,તા.૧૨ સાયલાના લક્ષ્મીનારાયણ મંદિરમાં નકલી નોટ બનાવનાર મહંતને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આ પ્રકારના ગુનાથી દેશના અર્થતંત્ર પર અસર પડે છે. મંદિર જેવી પવિત્ર જગ્યાએ આરોપીએ નકલી નોટો પ્રિન્ટ કરી હતી જેના પુરતા પુરાવા છે ત્યારે આવા આરોપી સામે દયા

  Read more
 • અંકલેશ્વરમાં શિયાળાની રાત્રે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

  અંકલેશ્વર,તા.૧૨ અંકલેશ્વરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દા માલ લઈ ફરાર થઈ ગયા હતા. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સંજય નગર હરિકૃપા સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. શિાળાની ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલા આસપાસનાં લોકોને પણ

  Read more
 • ખરાબ રસ્તા માટે વાલીઓ આક્રમકઃ બાળકોને શાળાએ ન મોકલી વિરોધ દર્શાવ્યો

  ધનસુરા,તા.૧૨ અરવલ્લીના ધનસુરામાં વાલીઓનો અનોખો વિરોધ સામે આવ્યો છે. ધનસુરાના ધામણિયા ગામમાં ખરાબ રસ્તાને લઈને સ્થાનિકોએ આક્રોશ વ્યકત કર્યો છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ ધામણિયા ગામને હજુ સુધી સારા રસ્તા મળ્યા નથી. ધામણિયા ગામમાં રસ્તાઓની હાલત બિસ્માર છે જે અંગે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં ન લેવાતાં સ્થાનિકોએ વિરોધનો નવો

  Read more
 • આગામી ૨ દિવસમાં સમગ્ર ગુજરાત ઠુંઠવાશે : હવામાન વિભાગની આગાહી

  ગાંધીનગર,તા.૧૨ ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આજે વહેલી સવારથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતમાં હજુ પણ ઠંડી વધવાના સંકેતો હવામાન વિભાગે જાહેર કર્યા છે. ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમ વર્ષાનો દૌર શરૂ થઈ જતો હોય છે ત્યારે વર્તમાન સમયમાં

  Read more
 • વડોદરામાં બે વર્ષમાં પકડાયો ૧,૫૨,૩૯,૪૦૫ રુપિયાનો દારૂ, પોલીસે ફેરવ્યુ બૂલડોઝર

  વડોદરા,તા.૧૨ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય એવું લોકો માની રહ્યાં છે, જો વાત તો સાચી જ છે, રાજ્યભરમાં દારૂની રેલમછેલ જોવા મળે છે. જો કે સારી વાત એ છે કે પોલીસ દ્વારા કેટલાક પ્રમાણમાં દારૂ પકડી પણ લેવામાં આવે છે અને બૂટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે, તેમ છતાં માત્ર થોડા

  Read more