Thursday, 13/12/2018 | 7:11 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
  • શાસ્ત્રીના પુસ્તકનું ૧૪મી ઓક્ટોબરે લોકાર્પણ થશે

    અમદાવાદ,તા. ૧૧ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.લાલબહાદુર શાસ્ત્રીના પ્રેરણાદાયી જીવનને આલેખતા પુસ્તક લાલબહાદુર શાસ્ત્રી-નેતૃત્વના સૂત્ર નામના પુસ્તકનું તા.૧૪મી ઓકટોબરે લોકાર્પણ થશે. જાણીતા સમાજ સેવિકા શ્રીમતી ઇલાબહેન ભટ્ટ દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે તા.૧૪મીએ સાંજે ૫-૦૦ વાગ્યે આ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે. સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રી અને અન્ય પવન ચૌધરી દ્વારા લિખિત લાલબહાદુર શાસ્ત્રી-નેતૃત્વના

    Read more
  • ‘ભારતની પ્રાચીન પ્રજાઃ કોળી સમાજનો ઐતિહાસિક પરિચય’ પુસ્તક

    કોળી જ્ઞાતિના પુસ્તકની ગુણવત્તા ખૂબ ઉંચી છે, ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે ભાવનગરઃ ભાવનગરના સ્વ. બચુભાઈ પી. કામ્બડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં સ્વ. બચુભાઈ કામ્બડ લિખિત અને ત્રીજી આવૃત્તિના સંપાદક માવજીભાઈ પો. શિયાળ (મથાવડા) રમેશભાઈ ર. બાવળીયા (બોટાદ) અને અશોકભાઈ ગ. ડાભી (આંબલા) દ્વારા સંપાદિત ‘ભારતની પ્રાચીન પ્રજા કોળી સમાજનો ઐતિહાસિક પરિચય પુસ્તકનું વિમોચન તાજેતરમાં ભાવનગર

    Read more