Thursday, 13/12/2018 | 5:46 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • રજનીકાંતના જન્મદિવસે જ ફિલ્મનું મોશન પોસ્ટર રિવિલ

  મુંબઈ,તા.૧૨ ૨.૦ની સફળતા બાદ હવે રજનીકાંત ફરી બોક્સઓફિસ પર પોતાની ફિલ્મ પેટ્ટા લઇને આવી રહ્યા છે. ફિલ્મમાં તેમનો એક્નશ પેક્ડ રોલ છે અને વિલનના કિરદારમાં બોલિવુડના મચ અવેઇટેડ હિરો નવાઝુદ્દિન સિદ્દિકી છે. પેટ્ટાના ટ્રેલરમાં નવાઝુદ્દિનનો અંદાજ તો જોવા નથી મળ્યો પણ આજે જન્મદિવસ રજનીકાંતનો છે એટલે તેનો ઓલઓવર ફિવર આખા ટિઝરમાં જોવા મળી રહ્યો છે.

  Read more
 • અભિનેતા અક્ષય કુમાર બાદ લો, હવે એકતા પણ મંગળ વિશે સિરિઝ બનાવશે

  મુંબઈ,તા.૧૨ ટચૂકડા પરદાની સામ્રાજ્ઞાી ગણાતી અને મોખરાની ફિલ્મ સર્જક એકતા કપૂરે મંગળ અભિયાન વિશે સિરિઝ બનાવવાની જાહેરાત કરતાં બોલિવૂડમાં ઘણાને આશ્ચર્ય થયું હતું. આશ્ચર્ય થવાનું કારણ સમજી શકાય એવું છે કે અત્યાર અગાઉ મોખરાનો અભિનેતા અક્ષય કુમાર આ વિષય પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ચૂક્યો છે અને એણે સ્ટારકાસ્ટ સાથે ફિલ્મની તૈયારી પણ શરૃ કરી

  Read more
 • સ્ત્રી ફિલ્મના નફાનો અમારો ભાગ ક્યાં છે ?

  મુંબઈ,તા.૧૨ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સ્ત્રીના બંને નિર્દેશકો અને સહનિર્માતા રાજ-ડીકે (રાજ નીડીમોરુ અને કૃષ્ણા ડી કે)એ ફિલ્મના નિર્માતા દિનેશ વીજનને કાનુની નોટિસ મોકલી હોવાની માહિતી મળી હતી. આ માહિતી આપનારા સૂત્રે કહ્યું કે નિર્દેશકોએ નિર્માતાઓ સાથે સ્પષ્ટ શબ્દોમાં એવો કરાર કર્યો હતો કે ફિલ્મ સારી ચાલે અને બોક્સ ઑફિસ

  Read more
 • દીપિકા પાદુકોણ એસિડ એટેક વિશે ફિલ્મ બનાવશે….!!

  મુંબઈ,તા.૧૨ મોખરાની કલાકાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘે એક ફિલ્મ કંપની શરૃ કરીને સહનિર્માતા તરીકે ફિલ્મો બનાવવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી મળી હતી. ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલા ગોલિયોં કી રાસલીલા બાદ બાજીરાવ મસ્તાની અને છેલ્લે છેલ્લે પદ્માવત ફિલ્મો કરતાં કરતાં આ બંને વચ્ચે પ્રેમ ખીલી ઊઠયો હતો અને ગયા મહિને

  Read more
 • કાર્તિક આર્યન-કૃતિ સેનોનને ચમકાવતી ફિલ્મ લુકા છૂપી-૨૦૧૯માં રજૂ થશે

  મુંબઈ,તા.૧૨ હોનહાર અદાકાર જોડી કૃતિ સનોન અને કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી દિનેશ વીજનની ફિલ્મ લુકા છૂપીની રિલિઝ ડેટ મંગળવારે જાહેર કરવાનાં આવી હતી. દિનેશ વીજનના પ્રવક્તાએ કહ્યા મુજબ લુકા છૂપી ૨૦૧૯ના માર્ચની પહેલીએ વિશ્વવ્યાપી રિલિઝ થશે. આ ફિલ્મ એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે જેમાં કૃતિ અને કાર્તિક પહેલીવાર સાથે ચમકી રહ્યાં છે. લક્ષ્મણ

  Read more
 • લગ્નના રંગમાં રંગાયેલી પ્રિયંકા થઇ ટ્રોલનો શિકાર,મધુ ચોપરાએ આપ્યો જવાબ

  મુંબઈ,તા.૧૨ પ્રિયંકા ચોપરા અને નીક જોનસ ૧-૨ ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા ન્યૂલીમેરીડ લુકમા જોવા મળી રહી છે. તે માથામાં સિંદુર, મંગળસૂત્ર અને ચુડા પહેરીને ન્યૂલીમેરીડ લુકમા જોવા મળી રહી છે. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુજર્સને એક્ટ્રેસનો આ લુક પસંદ નથી આવી રહ્યો. પ્રિયંકાના સિંદુર, ચુડા અને મંગળસૂત્ર પહેરવા

  Read more
 • મારો પુત્ર આર્યન એક્ટર બનવા નથી માંગતો,તે ફિલ્મ બનાવા માંગે છેઃ શાહરુખ ખાન

  મુંબઈ,તા.૧૨ શાહરૂખાનની ફિલ્મ ઝીરો, ડીસેમ્બર મહિનામાં રીલીઝ થવા માટે તૈયાર છે. ઝીરોમાં શાહરૂખ ખાન, બૌઆ સિંહના યુનિક કિરદારમાં જોવા મળશે. અત્યારે તે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. એક ઇવેન્ટમાં શાહરૂખે તેના મોટા દિકરા આર્યનને લઈને પણ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે શાહરૂખખાનથી તેમના સંતાનોના કરિયરને લઈને પણ સવાલ પૂછવામાં આવે છે. એક ઇન્ટરવ્યૂમાં

  Read more
 • ઈમરાન હાશમીની ફિલ્મ ચીટ ઈન્ડિયાનું ટ્રેલર રિલિઝ

  મુંબઈ,તા.૧૨ બોલીવુડ એક્ટર ઈમરાન હાશમીની અપકમિંગ ફિલ્મ ‘ચિટ ઈન્ડિયા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઘણા લાંબા સમય બાદ ઈમરાન આ ફિલ્મ દ્વારા કમ બેક કરશે. ઈમરાન આ ફિલ્મમાં રાકેશ સિંહની ભૂમિકા નિભાવી રહ્યો છે, જે પૈસા લઈને પરિક્ષાઓમાં અમીર સ્ટુડન્ટ્‌સને પાસ કરવા માટે તેમની જગ્યા પર હોશિયાર સ્ટૂડન્ટ્‌સને પરિક્ષા આપવા માટે મોકલતા હતા. હકીકતમાં આ

  Read more
 • અહમદ ખાનને ફિરોઝ નડિયાદવાલાએ વધુ એક ફ્રેન્ચાઈઝી માટે સાઈન કર્યો

  મુંબઈ,તા.૧૨ બાગી અને બાગી ટુ જેવી હિટ ફિલ્મો આપનારા કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક અહમદ ખાનને સાજિદ નડિયાદવાલાના ભાઇ ફિરોઝ નડિયાદવાલાએ પોતાની વધુ એક ફ્રેન્ચાઇઝી માટે સાઇન કર્યા હોવાની માહિતી મળી હતી. બાગી સિરિઝ સાજિદની હતી અને વેલકમ સિરિઝ ફિરોઝ નડિયાદવાલાની હતી. બાગી સિરિઝમાંં ટાઇગર શ્રોફ અને દિશા પટની ચમક્યાં હતાં. બાગી સિરિઝ હિટ નીવડતાં ટાઇગર

  Read more
 • હું ઘરમાં ટીવી જોવા માટે સંપૂર્ણ નગ્ન થઈને બેસુ છું જેનિફર એનિસ્ટન

  લોંસ એંજલ્સ,તા.૧૨ હોલિવૂડની મોખરાની અભિનેત્રી જેનિફર એનિસ્ટને કહ્યું હતું કે હું ઘરમાં ટીવી જોતી હોઉં ત્યારે સંપૂર્ણપણે નગ્ન હોઉં છું. મને વસ્ત્રો પહેરીને ટીવી જોવાની મજા આવતી નથી એવું એક અહેવાલમાં જણાવાયું હતું. ડેઇલી મેઇલ કો યુ કે ડૉટ કોમના એક અહેવાલ મુજબ તાજેતરમાં હિટ ટીવી ચેટ શો એેલન ડિજનરેસ શોના  બર્નિંગ ક્વેશ્ચન્સમાં જેનિફરે હાજરી

  Read more