Monday, 15/10/2018 | 7:43 UTC+5
Shri Nutan Saurashtra Daily – Rajkot, Gujarat, India
 • વિરાટની ઈન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટથી થાય છે અધધ…કમાણી

  ન્યુ દિલ્હી,તા.૯ ક્રિકેટમાં મેચમાં કોહલીની સફળતાની અસર તેની કમાણીમાં પણ જોવા મળી રહી છે. હાલમાં જ જારી થયેલ ફોર્બ્સના અહેવાલ અનુસાર ફૂટબોલના બાદશાહ લિયોનેલ મેસ્સીથી પણ વધારે માર્કેટેબલ પ્લેયર છે કોહલી. એટલે કે તેની બ્રાન્ડ વેલ્યૂ મેસ્સીથી પણ વધારે છે. સોશિયલ મીડિયા પર વિરાટના અસંખ્ય ફોલોઅર્સ છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ

  Read more
 • સોશિયલ મિડીયા પર શ્રુતિ હાસન લોકપ્રિય, ૬૦ લાખ ફોલોઅર્સ

  મુંબઈ,તા.૮ શ્રુતિ હાસને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક દિલકશ તસવીરો શેર કરી છે. આ તસવીરો એક ફેશન શોની છે, જેમાં તેણે રેમ્પ વોક પણ કર્યું છે. આ દરમિયાન તેણે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે અત્યંત બોલ્ડ લાગતી હતી. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર શ્રુતિને ફોલો કરનાર લોકોની મોટી સંખ્યા છે. ત્યાં તેની

  Read more
 • ટિ્‌વટરે વધારી કેરેક્ટરની લિમિટ, હવે ૨૮૦ અક્ષરોમાં યૂઝર્સ કરી શકશે ટિ્‌વટ

  મુંબઈ,તા.૮ ટિ્‌વટર પર ૧૪૦ અક્ષરોની લિમિટ હોવાના કારણે તમે તમારી વાત પૂરી રીતે રજૂ ન કરી શકતા હોવ તો હવે તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. ટિ્‌વટરે હવે આ લિમિટ બમણી કરી દીધી છે. હવે તમે ૨૮૦ અક્ષરમાં તમારી વાત કહી શકશો. નોંધનીય છે કે, સપ્ટેમ્બરથી જ ટિ્‌વટર અમુક યુઝર્સ સાથે આ ફિચરનું ટેસ્ટિંગ કરી

  Read more
 • ફેસબુકનો ચોંકાવનારો ખુલાસો,૨૭ કરોડ એકાઉન્ટ નકલી છે

  લંડન,તા.૭ વર્ષ ૨૦૧૬ની અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલના સંબંધમાં પોતાની ભૂમિકાને લઈને ફેસબુક પહેલા જ તપાસના ઘેરામાં છે. હવે ફેસબુકે સ્વીકાર્યું કે તેના પ્લેટફોર્મ પર ૨૭ કરોડ ખાતા નકલી છે. આઈએએનએસની જાણકારી મુજબ, ધ ટેલિગ્રાફની રિપોર્ટમાં શનિવારે કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયા દિગ્ગજે આ અઠવાડિયે પોતાના ત્રિમાસિક આંકડા જાહેર કર્યા હતા. અને સાથે જ ખુલાસો કર્યો

  Read more
 • ફેસબુક પર ગુડમોર્નિંગ લખ્યું અને ઈઝરાયેલ પોલીસ પકડી ગઈ

  જેરુસલેમ,તા.૨૭ જો તમને ઊઠીને ફેસબુક કે એવી સોશ્યલ નેટવર્કિગ વેબસાઇટ્‌સ પર ગુડ મોર્નિગનો ટહુકો કરવાની આદત હોય તો જરાક સંભાળજો. હાલાવિમ હાલાવી નામના પેલેસ્ટીનિયન બિલ્ડરને ઇઝરાયલમાં જબરો અનુભવ થયો. આ ભાઇએ ઇઝરાયલના બેતર ઇલ્લિત શહેરમાં જ્યાં પોતે કામ કરતો હતો એ જગ્યાએ સેલ્ફી ખેંચીને અરેબિક ભાષામાં ફેસબુક પર ’ગુડ મોર્નિગ’ વિશ કર્યુ હતું. ઇઝરાયલ પોલીસ

  Read more
 • વૉટસએપમાં આવ્યું નવું ફિચર : હવે લાઈવ લૉકેશન શેર કરી શકાશે

  ન્યુ દિલ્હી,તા.૧૮ વોટ્‌સએપએ આજથી લાઈવ લોકેશન શેરિંગ ફીચર શરૂ કરી દીધું છે. આ ફીચર દ્વારા યુઝરના પસંદગીના કોન્ટેકટ નંબર્સ કે પછી ગ્રુપ તેનું લાઈવ લોકેશન જોઈ શકશે. હાલના શેર લોકેશન કરતાં આ ફીચર ઘણું અલગ છે. આ ઓપ્શન ૧૮ ઓકટોબરથી મળવાનું શરૂ થશે. જેના ઉપયોગ માટે તમારે અટેચમેન્ટ બટનનો યુઝ કરવાનો રહેશે, અને ત્યારબાદ તમે

  Read more
 • સોશિયલ મીડિયા પર સરકારની બાજ નજરઃ જો અભદ્ર ટીપ્પણી કરી તો ૩ વર્ષની જેલ

  નવીદિલ્હી હવે તમે સોશિયલ મીડિયા પર કાંઇ પણ લખતા પહેલા સો વખત વિચાર કરી લેજો, કારણ કે સરકાર હવે સોશિયલ મીડિયા પર કડક પગલા લેવા જઇ રહી છે. જો તમે કરેલી કોમેન્ટના કન્ટેન્ટથી કોઇ અન્ય વ્યક્તિને ઠેસ પહોંચી તો કોમેન્ટ કરનાર વ્યક્તિને ૩ વર્ષની સજા થઈ શકે છે. આ સાથે આવા ઓનલાઇન કન્ટેન્ટ, કોમેન્ટને શેર

  Read more
 • દુનિયાભરમાં થોડીક ક્ષણો માટે બંધ પડી ગયું ફેસબુક-ઇંસ્ટાગ્રામ

  નવીદિલ્હી બુધવારના રોજ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક આખી દુનિયાભરમાં ઠપ થઇ ગયું. આ દરમ્યાન ફેસબુક પર યુઝર્સ ન તો ફોટો અપલોડ કરી શકતા ન તો કોઇ સ્ટેટસ. ફેસબુકે ડેસ્કટોપ અને મોબાઇલ બંને પર કામ કરવાનું બંધ કરી દીધું હતું.તસવીરો શેર કરવાના લોકપ્રિય એપ ઇન્સ્ટાગ્રામની પણ આ જ સ્થિતિ રહી. જો કે થોડાંક સમય બાદ બંનેએ

  Read more
 • કૂતરાએ એવી જીભ બહાર કાઢી કે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો!!

  ન્યુ દિલ્હી,તા.૮ સોશિયલ મીડિયા પર આજકાલ એક કૂતરાની જીભ ચર્ચામાં આવી છે. રસપ્રદ બાબત તો એ છે કે, આ કૂતરાની લાંબી જીભે તેને એક ખિતાબ પણ અપાવ્યો છે. જો કોઇ પોતાની લાંબી જીભના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે, એવું કોઇ કહે તો આપણને માન્યમાં ન આવે. પરંતુ, આ વિચારવા જેવી વાત નથી પરંતુ, સાચી

  Read more
 • ફેસબુક ફેક ન્યૂઝની ભાળ મેળવવા નવું બટન લાવશે

  સાન ફ્રાન્સિસ્કો,તા.૬ ફેસબુક એક નવા બટનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે યૂઝર્સને ફેસબુક ઓપરેટ કરતી વખતે તેમાંથી બહાર આવ્યા વિનાજ, એક ક્લિકે જે તે ન્યૂઝના ઓરિજીનલ સોર્સ પહોંચાડશે. આનાથી લોકોને ખોટી માહિતી-અફવાઓથી બચાવી શકાશે. ન્યૂઝ એજન્સી અનુસાર, ફેસબુકના પ્રૉડક્ટ મેનેજર એન્ડ્ર્યૂ એન્કર, સારા સૂ અને જેક સ્મિથની સાઇન વાળા બ્લૉગ પૉસ્ટમાં કહેવાયું છે કે, “અમે

  Read more

ઓફિસ:-

શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક,
મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય પાસે,
ટાગોર રોડ, રાજકોટ.

ફોન નં:-

(૦૨૮૧) ૨૪૬૬૭૭૨, ૨૪૬૦૩૦૫

ઈ-મેલ:-

nutanpress@yahoo.com
nutanpress@rediffmail.com