ગૃહ સહિતના મહત્વના ખાતા મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યા

રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ ખાતું, જીતુ વાઘાણીને શિક્ષણ, રૂષિકેશ પટેલને આરોગ્ય પરિવાર કલ્યાણ જેવા મહત્વના ખાતાની ફાળવણી કરવામાં આવી

         &...

રાહુલ ગાંધીને મળ્યો કન્હૈયા કુમાર

ગાંધીનગર તા.૧૬

કન્હૈયા કુમાર બિહારના રાજકારણમાં સક્રિય ભૂમિકા અદા કરવા માગે છે. કોંગ્રેસ પાછલા ૩ દશકાઓથી બિહારમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. ગયા વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં...

હાલની સ્થિતિ ૨૦૧૭ કરતા પણ ખરાબ છે : કુમાર કાનાણી

ગાંધીનગર તા.૧૬

કુમાર કાનાણીએ એક રીતે કહી દીધું કે ભાજપને આ વખતે વરાછામાં જીતવુ અઘરૂં પડશે. આમ મંત્રીમંડળમાં નો રીપીટેશન લાવીને ભાજપે જે છબિ સુધારવાનો પ્રયાસ કર્યો છે તે કેટલી અસર પાડશે તે...

નો રિપીટ થિયરીને લઈ થયેલ વિવાદનો ગાંધીનગર મનપાની ચૂંટણીમાં અસર નહીં પડે ને...??

ગાંધીનગર તા.૧૬

ભાજપની નો રિપીટ થિયરીના કારણે ગાંધીનગર પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિત કોર્પોરેટરોને પડતાં મૂકી દેવાયા છે. જેનાં કારણે હાલમાં ચૂંટણી પ્રચારમાં જતાં કોર્પો...

ગાંધીનગરના ભાઈજીપુરા પાસે એક્ટિવાનું ટાયર ફાટતા ૧નું મોત

ગાંધીનગર તા.૧૬

અમદાવાદના ચાંદખેડા સ્વાગત બંગલોમાં રહેતા મૂળ ઉત્તરાખંડના ૪૫ વર્ષીય પ્રવિણભાઈ દેવાનંદ શર્મા ના પરિવારમાં પત્ની રેખાબેન તેમજ આઠ વર્ષીય પુત્ર તેમજ માતા અનિતાબેન છે. ઓએનજીસી મા...

મંત્રીમંડળમાં પ્રથમ વખત ચૂંટાયેલાના નસીબ ખુલ્યા

ગાંધીનગર, તા.૧૬

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સમગ્ર મંત્રીમંડળ બદલવામાં આવ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ...

શિક્ષિત-અભણનો તાલમેલ, ૧૦ મંત્રી ગ્રેજ્યુએટ, ૧૦નો ૧૦માં સુધી અભ્યાસ

અમદાવાદ, તા.૧૬

નવા સીએમ બાદ આજે નવા મંત્રીમંડળે પણ શપથ લઈ લીધા છે. આમ, માત્ર પાંચ જ દિવસમાં રાજ્યમાં આખી સરકારના તમામ ચહેરા બદલાઈ ગયા છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ ૨૫ મંત્રીઓ...

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી લોકો પરેશાન ત્યારે ધારાસભ્યો મંત્રી બનવા માટે ગાંધીનગર આવ્યા...

ગાંધીનગર ,તા.૧૬

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સોમનાથના તલાલા, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં ૧થી ૨ ઈંચ વરસાદ, દ્વારકાના ભાણવડમાં ૧, ખંભાળિયા આૃર્ધો ઈંચ, મોરબી જિલ્લાના ટંકારામ...