જમીન કૌભાંડ મામલે રામ મંદિર ટ્રસ્ટે કેન્દ્ર સરકાર અને ભાજપ-આરએસએસને રિપોર્ટ સોંપ્યો

ન્યુ દિલ્હી,તા.૧૫

અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર સાથે જોડાયેલ જમીન ખરીદીના કૌભાંડના આરોપોથી ટ્રસ્ટ ઘેરાય ગયું છે. હવે આ સમગ્ર વિવાદ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વાર...

વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના

ન્યુ દિલ્હી,તા.૧૫

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. સૂત્રોનું માનીએ તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, જો દેશમાં કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો થશે તો...

કેન્દ્ર સાથેના ટકરાવ વચ્ચે ૧૮ જૂને ટિ્‌વટરને સંસદીય સમિતિ સમક્ષ હાજર થવા આદેશ

ન્યુ દિલ્હી,તા.૧૫

નવા આઇટી કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે સંસદની સૂચના અને ટેકનોલોજીની સ્થાયી સમિતિએ ટિ્‌વટરના અધિકારીઓને ૧૮ જૂનના રોજ હાજર થવાનો આદેશ આપ્યો...

ડોમિનિકા કોર્ટે ચોક્સીના કેસમાં સુનાવણી ૨૫ જૂન સુધી મુલતવી રાખી

ન્યુ દિલ્હી,તા.૧૫

ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના કેરેબિયન દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં સુનાવણી ૨૫ જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. ડોમિનિકાના સ્થાનિક મીડિયા અનુસાર આ ખબર આવ...

૨૫ દિવસમાં પેટ્રોલ ૬.૦૯ અને ડીઝલ ૬.૩૦ રૂપિયા મોંઘુ થયું

ન્યુ દિલ્હી,તા.૧૫

છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત અને ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે. છેલ્લા ૨૫ દિસવમા...

આનંદોઃ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે નોવાવેક્સ રસી!

વોશિંગ્ટન,ન્યૂ દિલ્હી,તા.૧૫

ભારત અને વિશ્વમાં કોરોના સામે લડવા માટે વેક્સિનેશન કાર્યક્રમો ચાલી રહ્યા છે. આવામાં ટ્રાયલમાં ૯૦.૪% કાર્યક્ષમ હોવા છતાં અમેરિકામાં નોવાવેક્સને મંજુરી મળવી મુશ્...

કોરોના વેક્સિન લીધા બાદ ૬૮ વર્ષીય વૃદ્ધાએ ગુમાવ્યો જીવ

ન્યુ દિલ્હી,તા.૧૫

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અત્યારે શાંત પડી છે. દેશમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો આવ્યો છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે રસીકરણ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે. કો...

કોરોના કેસ ઓછા થતા સેંકડો ટૂરિસ્ટ્‌સ હિમાચલ પહોંચ્યા

શુક્રવારથી જ ગાડીઓની સંખ્યા વધી ગઈ છે, છેલ્લા ૩૬ કલાકમાં શિમલામાં ૫૦૦૦ ગાડીઓ પ્રવેશી છે       

નવી દિલ્હી,તા.૧૫

ભારતના મોટાભાગના રાજ્યોમાં કોર...