મહારાષ્ટ્રનો-વિક્રમઃ કોરોના-રસીના બંને ડોઝ લેનારાઓની સંખ્યા ૧-કરોડ

મુંબઇ,તા.૨૬

કોરોનાવાઈરસ મહાબીમારી સામે મહારાષ્ટ્ર રાજ્યએ આદરેલા જોરદાર જંગમાં એક કરોડથી વધારે લોકોને કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર મહારાષ્ટ્ર...

અસમ-મિઝોરમ સરહદ પર હિંસા ભડકીઃ ફાયરિંગ અને પથ્થરમારા બાદ પરિસ્થિતિ તંગ

આઇઝોલ/હૈલાકાન્ડી,તા.૨૬

અસમ-મિઝોરમ સરહદ પર સોમવારે હિંસા ભડકી છે. સરહદ પર ઘર્ષણ અને વાહનો પર હુમલો થવાના સમાચાર છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દે ટ્‌વીટ કરી કેન્દ્રીય ગૃહમંત્રી...

હર કી પૌડી પહોંચેલા ૧૪ કાવડિયાની ધરપકડ કરાઈ

૨ દુકાનદારોની પણ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે જે કાવડ યાત્રા સાથે સંકળાયેલો સામાન વેચી રહ્યા હતા

હરિદ્વાર, તા.૨૬

કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે પણ કાવડ યાત્રા પર પ્રતિબંધ મુક...

૭૦ વર્ષના દર્દીના આંતરડામાં છ ઈંચની બ્લેક ફંગસ મળી

કોરોનામાંથી સાજા થયેલા દર્દીના આંતરડાંમાં બ્લેક ફંગસ દેખાઈ હોય તેવો કદાચ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો

નાગપુર, તા.૨૬

કોરોનામાંથી સાજા થયેલા કેટલાક દર્દીઓને મ્યૂકરમાઈકોસિસને કારણે...

પૂર્વ પોલીસ કમિશ્નર સામે તોડ કેસમાં ફરિયાદની સંભાવના

મુંબઈ, તા.૨૬

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનીલ દેશમુખ વિરુદ્ધ મોટા આરોપ મૂકનારા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંઘ સામે ચોથી એફઆઈઆર નોંધાવાની તૈયારીમાં છે. એક બુકી પાસેથી કથિત રીતે પા...

ઓક્સિજનની તંગીથી અનેક લોકો તડપી-તડપીને મર્યાઃ શ્યામ પ્રકાશ

હરદોઇ,તા.૨૬

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગોપામઉથી બીજેપી ધારાસભ્ય શ્યામ પ્રકાશે એકવાર ફરી સોશિયલ મીડિયા પર એક કમેન્ટ કરીને પોતાની જ સરકારને ઘેરી છે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ...

પેગાસસ જાસૂસી કાંડઃ મમતા બેનર્જીએ તપાસ પંચની રચના કરી

કોલકાત્તા,તા.૨૬

પેગાસસ જાસૂસી કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસ પંચની રચના કરવાના આદેશ આપ્યા છે. આ તપાસ પંચમાં બે રિટાયર્ડ જજ સામેલ છે, જે પશ્ચિ બંગાળમાં ફોન હેકિંગ, ટ્...

હૈદરાબાદમાં ૪ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી ઊઠી

હૈદરાબાદ,તા.૨૬

હૈદરાબાદમાં આજે સવારે ૫ વાગ્યે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.

આંધ...