યોગી પર આક્રમક શિવસેના હવે મુંબઈમાં બનશે ‘મિર્ઝાપુર-૩’

મુંબઈ,તા.૩ ઉત્તરપ્રદેશમાં ફિલ્મ સિટીના નિર્માણની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કોશિષોની વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેના સતત પ્રહારો કરી રહી છે. હવે વેબ સીરીઝ મિર્ઝાપુરનું ઉદાહરણ સામે મૂકતા શિવસેન...

હરિયાણામાં ભાજપને જેજેપીનો ઝટકો, એમએસપી પર દુષ્યંત ચૌટાલા આપશે રાજીનામું

ચંડીગઢ,તા.૩ હરિયાણામાં ભાજપ સરકારની સહયોગી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)એ ખેડૂત આંદોલન પર મોટુ નિવેદન આપ્યુ છે. પાર્ટીએ કહ્યુ છે કે હરિયાણા સરકારમાં દુષ્યંત ચૌટાલાના નાયબ મુખ્યમંત્રી હોવાને કારણે પાકના...

શિવસેનાએ મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર પાસે કરી માંગ

મુંબઈ,તા.૩ શિવસેનાએ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બધા મ...

મમતા બેનરજીને વધુ એક ઝટકો ટીએમસીના ૩ કાઉન્સિલર અને વિદ્યાનગરના મેયર ભાજપમાં જોડાયા

કોલકાત્તા,તા.૩ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક છે તેમ નેતાઓની પાર્ટી બદલવાની પ્રક્રિયા ચાલુ છે. બુધવારે, આસનસોલના ત્રણ સલાહકારો સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્ર...

જળ સંસાધન મંત્રીનો મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતો સેક્સ વીડિયો વાયરલ

બેંગ્લુરુ,તા.૩ કર્ણાટકમાં એક સેક્સ સ્કેંડલ સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી પર કથિત યૌન શોષણનો આરોપ લાગ્યો છે. એક સીડીમાં કથિત રીતે મંત્રી એક મહિલા સાથે શ...

લખનઉમાં ભાજપ સાંસદ કૌશલ કિશોરના પુત્રને બદમાશો ગોળી મારી ફરાર

લખનઉ,તા.૩ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપનાં સાંસદ કૌશલ કિશોરનાં પુત્ર આયુષને બાઇક સવાર બદમાશોએ ગોળી મારીને ફરાર થઇ ગયા છે. કૌશલ કિશોરનાં પુત્ર આયુષને માડિયાવ વિસ્તારમાં છઠામીલ ચોકડી નજીક ગોળી માર...

ચીની હેકર્સે તેલંગાણામાં બ્લેક આઉટનો નિષ્ફળ પ્રયાસ કર્યો

હૈદરાબાદ,તા.૩ ગત વર્ષે મુંબઈમાં થયેલા બ્લેકઆઉટ પાછળ ચીની હેકર્સનો હાથ હોવાના સમાચાર વચ્ચે ચીની હેકર્સે મુંબઈની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટકરવા પ્રયત્ન કર્યો છે. જો કે, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ...

પાણી સમજીને સેનિટાઈઝર પી ગયા મુંબઈ કોર્પોરેશનના જોઈન્ટ કમિશનર...!!

મુંબઇ,તા.૩ એશિયાના સૌથી ધનાઢ્ય ગણાતા મુંબઈ કોર્પોરેશનનુ શિક્ષણ બજેટ આજે રજુ થઈ રહ્યુ છે.જોકે એ પહેલા એક વિચિત્ર ઘટના બની હતી. મુંબઈ કોર્પોરેશનના જોઈન્ટ કમિશનર રમેશ પવાર આ બજેટ રજુ કરવાના હતા.એ પહેલા...