ચિરાગ પાસવાનના નિતીશ કુમાર અને પશુપતિ પારસ વિરુદ્ધ આરોપો મૂક્યા

પટણા,તા.૧૬

ચિરાગ પાસવાને આખરે જેડીયુ અને કાકા પશુપતિ પારસની સામે જંગનું એલાન કરી દીધું છે. પટનામાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાસવાને નીતિશ કુમાર અને પોતાના કાકા પશુપતિ પારસ પર અનેક આરોપો લ...

મુંબઇમાં ૩૯૦ લોકોને કોરોનાની નકલી રસી આપી પાંચ લાખ રૂપિયા પડાવ્યા

મુંબઈ,તા.૧૬

હાલમાં સમગ્ર દેશમાં કોરોના સામેની લડાઈમાં વેક્સિન એક અસરકારક હથિયાર છે. તેવામાં હવે નકલી વેક્સિનના નામે પૈસા પડાવવાનો ચોંકાવનારો કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. મુંબઈના કાંદિવલી...

ઉ.પ્ર.ના ગાઝિયાબાદમાં ધાર્મિક ભાવના ભડકાવવા મુદ્દે ટિ્‌વટર સહિત ૯ લોકો વિરુદ્ધ FIR

ગાઝિયાબાદ,તા.૧૬

નવા આઈટી રૂલ્સનું પાલન ન કરવું ટ્‌વીટરને ભારે પડી ગયું છે. ટ્‌વીટરને ભારતમાં મળતું લીગલ પ્રોટેક્શન એટલે કે કાયદાકીય સુરક્ષાનો અંત આવ્યો છે. સરકારે ૨૫ મેના રોજ નવ...

ગંગામાં વહેતા લાકડાના બોક્સમાંથી બાળકી મળી

રડવાનો અવાજ આવતા નાવિકે બોક્સ ખોલ્યું, દેવી-દેવતાની તસવીરો વચ્ચે બાળકી ચુંદડીમાં વીંટાળેલી હતી

ગાજીપુર,તા.૧૬

ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ગંગા નદીમાં વહી રહેલા એક લાકડાના બો...

સિંધિયાને મંત્રી બનાવવાની વકીથી ઘણા નેતાઓ ચિંતાતૂર

મધ્ય પ્રદેશના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મોદી સરકારના સામેલ થઈ શકે છે, ચર્ચાઓ જોરમાં

ભોપાલ, તા. ૧૫

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારની ચર્ચાઓ વચ્ચે હવે એ વાતની સંભાવના...

કોરોના કિટ કૌભાંડ મામલે કેપ્ટનના ઘરે અકાલી-બસપાનો વિરોધ, સુખબીરસિંહ બાદલની ધરપકડ

ચંડીગઢ,તા.૧૫

પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહ સિદ્ધુને હટાવવાની માંગણીએ અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ મુખ્યમંત્રીના આવાસની બહાર મોટાપાયે પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે...

એન્ટિલિયા કેસઃવિસ્ફોટક સપ્લાય કરનાર બે લોકોની NIAએ ધરપકડ કરી

મુંબઇ,તા.૧૫

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર એન્ટિલિયા બહારથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મામલે એનઆઇએએ આજે બે લોકોની ધરપકડ કરી છે. મુંબઈના મલાડના કુરાર ગામમાંથી પકડાયેલા આ બે લોકો પર...

મસ્જિદ શહીદ કરનારી બીજેપીને વોટ આપશોઃ સપા સાંસદનો ઓડિયો વાયરલ

લખનૌ,તા.૧૫

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય દળો પોતાના સદસ્યોને સાધીને રાખવા ઉપરાંત અન્ય પાર્ટીઓ અને અપક્ષના વિજેતા સદસ્યોને પોતાના પક્ષમાં લાવવા મચી પડ્યા છ...