ભાજપ નેતા સુશીલકુમાર મોદીએ રાજ્યસભા સીટ માટે ફોર્મ ભર્યું

પટના,તા.૨ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા સુશીલકુમાર મોદીને બુધવારે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. પટનામાં સુશીલ મોદી જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યા...

શિરડી સાંઇબાબા મંદિરમાં ભારતીય પરંપરાના કપડા પહેરી જવા લોકોને અપીલ કરાઇ

શિરડી,તા.૨ મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબા મંદિર ટ્રસ્ટના શ્રદ્ધાળુઓના પ્રવેશને લઈને ખાસ અપીલ કરવામાં આવી છે. હવેથી શિરડીના સાંઈબાબાના મંદિરના દર્શન સભ્ય રીતે ભારતીય પરંપરા અનુસાર કપડા પહેરી મંદિરમાં...

આવતીકાલે તમિલનાડુ-કેરળ પર ત્રાટકશે બુરેવી વાવાઝોડું

ચેન્નાઇ/તિરુવનંતપુરમ્‌,તા.૨ “નિવાર” બાદ કેરળ અને તમિલનાડુ પર વધુ એક “બુરેવી” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણ શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડુ દક્ષિણ તમિ...

ખંડવા લોકસભા સીટના ભાજપ સાંસદ નંદકુમાર સિંહ ચૌહાનનું નિધન

ઇન્દોર,તા.૨ મધ્ય પ્રદેશના ખંડવા લોકસભા સીટના ભાજપના સાસંદ નંદકુમાર સિંહ ચૌહાનનું આજે ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. ૧૧ જાન્યુઆરીએ કોરોના પોઝિટિવ  આપ્યા બાદ ૬૮ વર્ષીય નંદકુમાર સિંહને ભોપ...

બંગાળમાં આશરે ૩૧% મુસ્લિમ મતદાતા પર કોંગીની નજર, મુસ્લિમ સમુદાયમાં અહીંના શરીફ દરગાહનો વિશેષ પ્રભાવ

કોલકત્તા,તા.૨ કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જી ૨૩માં સામેલ વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ઈન્ડિયન સેક્યુલર ફ્રંટથી ગઠબંધન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આઈએસએફ અને આવા અ...

ઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયા, ૬નાં કરૂણ મોત

કાનપુર,તા.૨ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટી માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ૬ લોકોનાં દર્દનાક મોત થયા છે. અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બીજી તરફ આ ઘટનાથી આસપાસના વિસ્ત...

પંજાબમાં નશીલી દવાઓ વેચાણ કરનાર ફાંસીની સજા,આજીવન કેદ અને ૨૦ લાખ સુધીનો દંડ ફટકારાશે

ચંડીગઢ,તા.૨ ગયા વર્ષે પંજાબના અમૃતસર, તરૉનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂના કારણે ૧૦૦થી વધુ લોકોના મોત બાદ સરકારે સખત કાર્યવાહી કરી છે. કેબિનેટમાં લેવામાં આવેલા એક નિર્ણય મુજબ જો કોઈ વ્યકિત નશ...

બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ ટીએમસીના ગુંડા જીવની ભીખ માંગશે : યોગી આદિત્યનાથ

કોલકાત્તા,તા.૨ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારના ચૂંટણી સભાને સંબોધિત કરી. બંગાળના માલદામાં યોગી આદિત્યનાથની રેલી થઈ, જ્યાં તેમના નિશાના...