બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ ટીએમસીના ગુંડા જીવની ભીખ માંગશે : યોગી આદિત્યનાથ

કોલકાત્તા,તા.૨ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારના ચૂંટણી સભાને સંબોધિત કરી. બંગાળના માલદામાં યોગી આદિત્યનાથની રેલી થઈ, જ્યાં તેમના નિશાના...

મદૂરાઈમાં નિર્માણાધીન ઈમારતમાં દૂર્ઘટના, ૩ મજૂરોના મોત, ૩ ઘાયલ

મદુરાઇ,તા.૨ તમિલનાડુમાં મદૂરાઈની વેસ્ટ વડામપોક્કી સ્ટ્રીટ પર એક ઈમારતમાં દૂર્ઘટના બની ગઈ. આ એક નિર્માણાધીન ઈમારત હતી. આ દૂર્ઘટનામાં ઈમારતમાં કામ કરનારા ત્રણ મજૂરોના મોત થઈ ગયા. વળી, ત્રણ લોકો આ દૂર્ઘ...

તમામ સરકારી કચેરીઓમાં સફાઇ માટે ગૌ મૂત્રથી બનેલ ફિનાઇલ જ વાપરવું

ભોપાલ,તા.૨ મધ્યપ્રદેશની સરકારે તમામ સરકારી કચેરીઓ માટે એવો આદેશ આપ્યો છે જે જાણીને ખુદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આશ્ચર્યમાં પડી ગયા છે. સરકારે આદેશમાં કહ્યુ છે કે, તમામ સરકારી કચેરીઓમાં સફાઈ માટ...

બિનવારસી લાશને લઇ મહિલા સબ ઇન્સ્પેક્ટર બે કિમી સુધી પગપાળા ચાલ્યા

હૈદરાબાદ,તા.૨ આંધ્ર પ્રદેશમાં એક મહિલા સબ ઇન્સપેક્ટરે જે કર્યું તે માનવતા માટે એક મોટું ઉદાહરણ છે. ગ્રામીણ વિસ્તારમાં એક બિનવારસી લાશને કોઈ અડવાથી પણ ડરી રહ્યું હતુ તો આ સબ ઇન્સપેક્ટરે ના ફક્ત એ લાશન...

બજેટ મુદ્દે કેન્દ્ર સરકાર પર શિવસેનાએ નિશાન સાધ્યું

સપાના દેખાડવા અને સપના વેચવાના મામલે મોદી સરકાર માહિર છે મુંબઇ,તા.૨ બજેટને લઈને શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. શિવસેનાએ કહ્યુ કે સપના દેખાડવા અને સપવા વેચવાના...

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ડાન્સ વીડિયો વાયરલ

કોલકાત્તા,તા.૨ પશ્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને જોતા રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે અને તમામ પાર્ટીઓના નેતા લોકો સાથે જોડાવા માટે અલગ-અલગ રીતો અપનાવી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગા...

પંજાબમાં સુખબીર સિંહ બાદલના કાફલા પર હુમલોઃ પથ્થમારો અને ફાયરિંગ

અકાલી દળ નેતા સુખબીર સિંહ બાદલ સુરક્ષિત ચંડીગઢ,તા.૨ શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલની ગાડી પર જલાલાબાદમાં હુમલો થયો છે. અકાલી અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ અને ફાયરિંગના સમાચાર મળી...

મહારાષ્ટ્રમાં ઘોર બેદરકારીઃ ૧૨ બાળકોને પોલિયોના સ્થાને સેનિટાઇઝરના ડ્રોપ આપ્યા

યવતમાલ,તા.૨ મહારાષ્ટ્રમાં ઘોર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામમાં ૧૨ બાળકોને પોલિયાના બે ટીપાની જગ્યાએ સેનેટાઇઝરના ડ્રોપ આપી દીધા. જિલ્લાના એક અધિકારીએ કહ્યું ક...