ઉ.પ્રદેશના મુરાદાબાદમાં માતા, સગીર દીકરી સાથે ગેંગરેપ થતાં ખળભળાટ મચ્યો

લખનઉ,તા.૧૫

ઉત્તર પ્રદેશમાં બળાત્કારની કેટલીક ઘટનાઓએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. મુરાદાબાદ ખાતે એક માતા અને તેની સગીર દીકરી સાથે ગેંગરેપની ઘટના બની છે. બુલંદશહેરમાં ૧૮ વર્ષીય યુવતી સાથે દુષ્...

એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટઃ કેરળ કોંગ્રેસમાં ભડકો

તિરુવનંતપુરમ્‌,તા.૧૫

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ડખ્ખા શાંત થવાનું નામ નથી લેતા. રાજસ્થાન અને પંજાબ બાદ હવે પાર્ટી દક્ષિણ મોર્ચા પર પણ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કેરલ કોંગ્રેસના એક...

બીએસપીના ૯ ધારાસભ્યોએ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

લખનઉ,તા.૧૫

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. આ યાદીમાં માયાવતીની પાર્ટી બીએસપીના ૯ ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે લખનઉંમાં મુલાકા...

પશ્ચિબંગાળમાં પંચાયતની બેઠકમાં મહિલાને નગ્ન કરી મારપીટ કરતાનો વીડિયો વાયરલ

અલીપુરદુઆર,તા.૧૫

પશ્ચિમ બંગાળના અલીપુરદુઆર ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. બંગાળના અલીપુરદુઆર ખાતે એક મહિલાને વિવાહેત્તર સંબંધો હતા. આ કારણે નારાજ સ્થાનિક લોકોએ પંચાયતની બેઠકમાં...

ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીના લોકો માટે ચારધામ ખોલવાનો આદેશ સ્થગિત કર્યો

દહેરાદૂન,તા.૧૫

ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાંખ્યો છે. આ વાત પર તીરથ સિંહ રાવત સરકારના કેબિનેટ મંત્રી સુબો...

રાંચીના પુનદાગ ઓપીમાં ચોરીના બનાવથી લોકો હેરાન

ચોરથી કંટાળેલા સ્થાનિક લોકોએ ઘરની બહાર લખી નાખ્યું, અહીં ચોરી થઈ ગઈ છે, ખોટી મહેનત ના કરો
રાંચી,તા.૧૫
દેશમાં વર્ષે દહાડે ચોરી અને ઉઠાંતરીની અનેક ઘટનાઓ બને છે. ચોરીની ઘટનાઓ રોકવા માટે...

રાજસ્થાનના કોટામાં શાકભાજી માર્કેટમાં અંધાધૂંધ ફાયરિંગ

બદમાશોએ શાકભાજીના વેપારી પર ગોળીઓ વરસાવતાં માર્કેટમાં ફફડાટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ      

કોટા,તા.૧૫

રાજસ્થાનમાં આવેલું દેશનું કોચિંગ સિટી કોટા...

નોકરીથી કાઢી મૂકતા યુવકોએ મેનેજર-સુપરવાઇઝરને ફટકાર્યાં

પાર્સલ પહોંચાડવામાં બેદરકારી દાખવવા બદલ બંને આરોપી યુવકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા  

ગ્વાલિયર,તા.૧૫

ગ્વાલિયરમાં કુરિયર કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલા બે યુવ...