સાંસદ પ્રિન્સ રાજ પાસવાન વિરુદ્ધ બળાત્કાર કેસમાં એફઆઈઆર

 નવી દિલ્હી , તા.૧૪

બિહારના સમસ્તીપુરથી લોકજનશક્તિ પાર્ટીના સાંસદ પ્રિન્સ રાજ પાસવાન દ્વારા પણ આ મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી ચૂકી છે, જ્યાં તેમણે પીડિતા પર ખોટા આરોપ લગાવવાની વાત કહી...

મહારાષ્ટ્ર અને ઓડિશામાં ધોધમાર વરસાદ

મહારાષ્ટ્ર,તા.૧૪

મુંબઈ સહિત કોંકણ, રાયગઢ, પુણે, રત્નાગિરી, સતારા અને કોલ્હાપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે થાણે, વર્ધા, પાલઘર અને સિંધુદુર્ગ જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કરવામ...

રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટતાં માતા સહિત 3 બાળકનાં મૃત્યુ, લોકોએ પાણી અને માટી ફેંકી આગ પર કાબૂ મેળવ્યો

પટના ,તા.૧૪

મુઝફ્ફરપુર જિલ્લાના નંદન ગામમાં રસોઈ કરતી વખતે વિસ્ફોટ થયો હતો બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મીનાપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. રસાઈ કરતી વખતે ગેસ-સિલિન્ડર ફાટવાથી ત્રણ બાળક...

ઉતાર-ચઢાવ આવતા રહે છે પરંતુ તમારે વિચારધારા પ્રત્યે તો લોયલ જ રહેવું જોઈએ : ગડકરી

જયપુર, તા.૧૩

વિધાનસભામાં સંસદીય લોકતંત્ર અને જન અપેક્ષાના વિષય પર સેમિનારમાં નીતિન ગડકરીએ મંત્રી અને મુખ્યમંત્રી દુઃખી હોવાનું ઉદાહરણ આપીને નામ લીધા વગર પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો હત...

જમાઈએ સાસુના પ્રાઈવેટ પાર્ટમાં ડંડો નાખી હત્યા કરી

આરોપીને ૨૮ કેસમાંથી આઠ કેસમાં કોર્ટ દોષિત ઠરાવી ચૂકી છે, ત્રણ વર્ષની સજા કાપીને જ બહાર નિકળ્યો હતો

મુંબઈ, તા.૧૩

મહારાષ્ટ્રના મુંબઈથી હત્યાનો એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છ...

ગાંધી કુટુંબના નજીકના નેતા ઓસ્કર ફર્નાન્ડીઝનું નિધન

૧૯૮૦માં કર્ણાટકના ઉડપ્પી લોકસભા બેઠકથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ ૧૯૯૬ સુધી સતત જીતતા રહ્યા

મેંગ્લુરુ, તા.૧૩

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાંડિઝનું નિ...

ગઢચિરોલીમાં નકસલવાદીઓએ ઘરમાંથી અપહરણ હત્યા કરી

મુંબઈ , તા.૧૩

ગઢચિરોલીના ધાનોરા તાલુકામાં કેહકાવાહી ગામમાં રહેતો બિરસુરામ તુલાવી ખેતી કરતો હતો. તે પોલીસનો ખબરી હોવાની નકસલવાદીઓને શંકા હતી. નકસલવાદી તેના ઘરમાં ઘૂસી ગયા હતા. પછી તેમણે બિ...

ઉદ્ધવ ઠાકરે અમને મોઢા ઉપર લાફો મારશે તો પણ અમે સરકાર છોડીશું નહીં

મુંબઈ , તા.૧૩

ભુજબળ અને એનસીપીને લાગે છે કે નીચલી કોર્ટમાં આરોપો સાબિત થયા નથી. તેઓ મોઢૂ મીઠૂ કરવા પાછળ છે પણ તે જ સમયે, મુંબઈમાં ૧૦૦ કરોડ રૂપિયાની તેમની બેનામી ઇમારત જપ્ત કરવામાં આવી એનૂ...