બિહારઃ હાજીપુરની એચડીએસફી બેંકમાં ૧.૧૯ કરોડની લૂંટ

વૈશાલી,તા.૧૦

બિહારમાં વૈશાલી જિલ્લાના હાજીપુર ખાતે આવેલી એચડીએફસી બેંકની બ્રાંચમાંથી ૧.૧૯ કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. જાણવા મળ્યા મુજબ બાઈક પર સવાર ૫ બદમાશોએ આ લૂંટને અંજામ આપ્યો હતો અને લૂ...

હિન્દુ ધર્મગ્રંથો પર વિવાદિત ટિપ્પણીઓ કરનાર રેપ સિંગર જબલપુરથી ઝડપાયો

જબલપુર,તા.૧૦

ગીતા, મહાભારત પર અને દેવી દેવતાઓ પર વિવાદિત ટિપ્પણી કરનાર રેપર એમ સી કોડ ઉર્ફે આદિત્ય તિવારી આખરે મધ્યપ્રદેશના જબલપુરમાંથી મળી આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ગૂમ હોવાના ક...

મદરેસામાં રહસ્યમય વિસ્ફોટ, મૌલાનાનુ મોત, એનઅઇએને તપાસ સોંપાઈ

પટના,તા.૧૦

બિહારના બાંકા જિલ્લાની એક મદ્રેસામાં થયેલા બ્લાસ્ટના મામલાની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ કરશે.

એજન્સીએ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને ટ...

યોગી આદિત્યનાથનો અચાનક દિલ્હી પ્રવાસ, અમિત શાહ અને મોદી સાથે મુલાકાત કરશે

ન્યુ દિલ્હી,તા.૧૦

ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દિલ્હી પહોંચી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથ આજે દિલ્હીમાં કેન્દ્ર...

પંજાબઃ પટીયાલામાં પોસ્ટર-વોર શરૂ, કેપ્ટન- સિદ્ધુ સામ-સામેઃ કોણ મારશે બાજી?

પતિયાલા,તા.૧૦

પંજાબમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસમાં ખેંચતાણ વધતી જઈ રહી છે. પંજાબના પટિયાલામાં હવે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને તેમની વિરુદ્ધ મોર્ચો...

કોરોના વાઇરસ પર સર્જિકલ સ્ટ્રાઇકની જેમ ત્રાટકોઃ મુંબઇ હાઇ કોર્ટ

મુંબઇ,તા.૧૦

સમાજ માટે હાલમાં કોરોના વાઇરસ એક દુશ્મન સમાન છે અને સીમા પર બેસીને વાઇરસ આવવાની રાહ જોવાને બદલે કેન્દ્ર સરકારે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ તેના પર ત્રાટકવું જોઇએ, એમ હાઇ કોર્ટે બુધ...

મોર્નિંગ વોક પર નીકળેલી યુવતીએ પ્રેમીને સેલ્ફી મોકલ્યા બાદ આત્મહત્યા કરી

રીવા,તા.૧૦

મધ્યપ્રદેશના રીવાથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. મોર્નિંગ માટે નીકળેલી યુવતીએ પ્રેમીની સેલ્ફી મોકલી હતી અને બાદમાં નહેરમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામોલ બિછિયા પોલીસ સ્ટ...

થરાદ પાસે નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા, પરિવારે ફરિયાદ ના કરી

થરાદ,તા.૧૦

રાજ્યમાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવાના બનાવ વધુને વધુ સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર પ્રેમી પંખીડાની આત્મહત્યાની ઘટના સામે આવી છે. એક પ્રેમી પંખીડાએ કેનાલ...