યુવતી સાથે દારૂની મહેફિલ માણી રેપ કરનારા બે ઝબ્બે

યુવકો એકલી રહેતી યુવતી સાથે નોકરી કરતા હતા અને સાથે દારૂની મહેફિલ માણી અને બાદમાં દુષ્કર્મ ગુજાર્યું  

વડોદરા,તા.૧૭

વડોદરામાં ગત ૮મી જૂન કબડ્ડી પ્લેયર યુવતી સાથે તેના જ બે...

વડોદરામાં ધારાસભ્ય સહિત ૧૧ના ટોર્ચરથી કરજણનો યુવક ચિઠ્ઠી લખી ગુમ

વડોદરા,તા.૧૬

કરજણના ગુમ યુવકની ચિઠ્ઠી વાઇરલ થઇ હતી, જેમાં ધારાસભ્ય, તેના પુત્ર સહિત ૧૧ લોકોને મારા મોત માટે જવાબદાર ગણજો એવો ઉલ્લેખ કરાયો છે, જેને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે, જેમા...

વડોદરા: બોલો..પતિ કાર ખરીદવા માટે પત્નિને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો

વડોદરા,તા.૧૬

વડોદરાની યુવતીના મહેસાણાના યુવક સાથે લગ્નના ૧૨ વર્ષ બાદ સાસરીયા દ્વારા કાર ખરીદવા માટે પિયરમાંથી રૂપિયા ૪ લાખ લાવવા માટે ત્રાસ આપતાં પતિ તથા સાસુ, સસરા સામે પરિણીતાએ મહિલા પો...

લસુન્દ્રા ગામે જેડીએમ રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી

વડોદરા,તા.૧૬

સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે આવેલા જે.ડી.એમ. સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરની લેબોરીટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવને પગલે સાવલી નગરપાલિકા અને જીઆઇડીસીના મળીને ૨...

વડોદરા: કોરોના બાદ દામ્પત્ય જીવનમાં વિખવાદના કેસોમાં વધારો

છુટાછેડાના કેસમાં વધારો : અનેક કિસ્સામાં પતિ-પત્ની લાંબો સમય એક બીજા સાથે રહીને કંટાળ્યા હોવાનું કારણ

વડોદરા, તા. ૧૫

કોરોનાના કારણે અનેક લોકો આર્થિક રીતે તૂટી ગયા છે એતો સૌ કોઈ...

યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી

વડોદરા,તા.૧૫

વડોદરા શહેરના પ્રતાપ વિલાસ પેલેસની જગ્યામાં રેલવે યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટીશનને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજદાર તરફથી આ હુકમ પર ૬ અઠવાડિયનો સ્ટે આપવા...

વડોદરા: ધોબી પત્નીને ભગાડી ગયો તો પતિ તેની લારી જ ઉઠાવી લાવ્યો...!!

વડોદરા,તા.૧૫

કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા સ્કૂલ પાસે આવેલી એક ધોબીની ઇસ્ત્રીની લારી ગાયબ જણાતાં ત્યાં સવારે કપડાં લેવા લોકો સલવાયા હતા. તપાસ કરાતા ધોબી એક યુવકની પત્નીને ભગાડી જતાં તેનો...

સાવલી વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગતાં ચકચાર

વડોદરા,તા.૧૫

વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબ...