મીઠાપુરના ભીમરાણા ગામે બાળક સાથે સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય

૧૧-વર્ષના માસુમ સાથે આચરેલા કૃત્યથી નરાધમ સામે ફીટકાર

મીઠાપુર તા.૩

દેવભૂમી દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક ભીમરાણા ગામે ૧૧- વર્ષના માસુમ બાળકને મોઢે ડુચો દઇ સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચરનાર નરાધમ સામે ફીટકાર વરસી રહ્યો છે.  વધુ વિગત મુજબ મીઠાપુરના ભીમરાણા ગામે રહેતા ભાવેશ પરમાર નામના હવસખોર શખ્સે ૧૧-વર્ષના બાળકને મોઢે ડુચો દઈ સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચર્યાની ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરવા દોડધામ આદરી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449