MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો

બુલડેક્સ ફ્‌યુચર્સમાં ૬૭ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૧૪૩ પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ કપાસ, સીપીઓ, રબરમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ ઢીલું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૦૯,૫૬૫ સોદાઓમાં કુલ રૂ.૭,૮૩૯.૨૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૯૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૨૩ ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઢીલાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. કપાસ, સીપીઓ અને રબરના વાયદામાં સુધારાના સંચાર સામે મેન્થા તેલ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૬૭ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૧૪૩ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૫૮,૬૮૩ સોદાઓમાં કુલ રૂ.૩,૦૯૮.૧૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૪૮,૯૪૭ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૪૮,૯૯૨ અને નીચામાં રૂ.૪૮,૭૮૨ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૧ અથવા ૦.૧૯ ટકા ઘટી રૂ.૪૮,૯૦૩ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૨૬ અથવા ૦.૦૭ ટકા ઘટી રૂ.૩૯,૧૧૦ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૩ અથવા ૦.૦૬ ટકા ઘટી રૂ.૪,૮૨૫ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૭૧,૩૨૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૭૧,૩૬૩ અને નીચામાં રૂ.૭૦,૮૩૬ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૩ અથવા ૦.૫૯ ટકા ઘટી રૂ.૭૧,૧૧૬ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૨૬,૯૯૩ સોદાઓમાં કુલ રૂ.૧,૬૧૬.૫૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૦૫૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫,૦૬૪ અને નીચામાં રૂ.૫,૦૧૬ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૧૬ અથવા ૦.૩૨ ટકા ઘટી રૂ.૫,૦૫૫ બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨,૨૦૯ સોદાઓમાં રૂ.૨૬૩.૫૮ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧૩૨૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૩૪૯ અને નીચામાં રૂ.૧૩૨૬ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦.૫૦ અથવા ૧.૫૫ ટકા વધી રૂ.૧૩૩૯ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો ૧ ગાંસડીદીઠ રૂ.૨૪,૦૩૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૨૪,૪૯૦ અને નીચામાં રૂ.૨૪,૦૩૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૫૦ અથવા ૧.૮૮ ટકા વધી રૂ.૨૪,૩૮૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોગ્રામદીઠ રૂ.૧૧૩૯ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૧૫૩.૮૦ અને નીચામાં રૂ.૧૧૩૯ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫.૬૦ અથવા ૧.૩૭ ટકા વધી રૂ.૧૧૫૦.૬૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧૦૦ કિલોગ્રામદીઠ રૂ.૪ અથવા ૦.૦૨ ટકા વધી રૂ.૧૭,૧૬૧ અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રૂ.૨.૯૦ અથવા ૦.૩૧ ટકા ઘટી રૂ.૯૧૮.૭૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧૦,૮૬૪ સોદાઓમાં રૂ.૧,૩૨૪.૩૪ કરોડનાં ૨,૭૧૦.૬૨૧ કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૪૭,૮૧૯ સોદાઓમાં કુલ રૂ.૧,૭૭૩.૮૩ કરોડનાં ૨૪૯.૩૧૮ ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૧૪ સોદાઓમાં રૂ.૦.૩૭ કરોડનાં ૫૬ મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં ૧,૨૫૮ સોદાઓમાં રૂ.૧૨૧.૪૪ કરોડનાં ૪૯,૮૭૫ ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૮૭૩ સોદાઓમાં રૂ.૧૩૮.૯૩ કરોડનાં ૧૨,૧૬૦ મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૫,૯૭૬.૯૮૩ કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૩૨.૯૬૫ ટન, એલ્યુમિનિયમ ૧૧,૩૫૦ ટન, જસત ૧૨,૩૭૫ ટન, તાંબુ ૧૩,૯૨૫૦ ટન, નિકલ ૩,૬૦૭.૫૦૦ ટન, સીસું ૫,૫૯૦ ટન, ક્રૂડ તેલ ૧૧,૩૦,૮૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસ ૨,૫૧,૦૩,૭૫૦ એમએમબીટીયૂ તેમ જ કપાસ ૩૬ ટન, મેન્થા તેલ ૫૫.૦૮ ટન, રબર ૨૨૮ ટન, રૂ (કોટન) ૧,૯૭,૩૨૫ ગાંસડી, સીપીઓ ૭૦,૮૪૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૧,૧૧૭ સોદાઓમાં રૂ.૮૮.૭૬ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૫૨૯ સોદાઓમાં રૂ.૪૨.૦૭ કરોડનાં ૫૫૬ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૫૮૮ સોદાઓમાં રૂ.૪૬.૬૯ કરોડનાં ૬૨૭ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૧૧૭ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૯૨૬ લોટ્‌સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૧૭૪ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૧૭૪ અને નીચામાં ૧૫,૧૦૭ના સ્તરને સ્પર્શી, ૬૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૪૭ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા ઘટી ૧૫,૧૪૩ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૪,૯૮૮ના સ્તરે ખૂલી, ૧૪૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૬૦ પોઈન્ટ અથવા ૧.૦૭ ટકા ઘટી ૧૪,૮૬૦ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૬,૬૭૧ સોદાઓમાં રૂ.૫૦૧.૭૫ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૩૮.૧૧ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫.૦૮ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૪૧૮.૧૮ કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રૂ.૫૦,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૩૯.૫૦ અને નીચામાં રૂ.૪૨૦ રહી, અંતે રૂ.૨૯ અથવા ૬.૩૨ ટકા ઘટી રૂ.૪૩૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.૭૨,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રૂ.૧,૨૯૮ ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૯૮ અને નીચામાં રૂ.૯૮૦ રહી, અંતે રૂ.૨૭૪ અથવા ૨૧.૨૨ ટકા ઘટી રૂ.૧,૦૧૭ થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.૫,૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૯૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૮ અને નીચામાં રૂ.૭૮.૧૦ રહી, અંતે રૂ.૯.૨૦ અથવા ૮.૯૮ ટકા ઘટી રૂ.૯૩.૩૦ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.૪૮,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૭૦.૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૮ અને નીચામાં રૂ.૩૭૦.૫૦ રહી, અંતે રૂ.૪૨.૫૦ અથવા ૧૦.૫૫ ટકા વધી રૂ.૪૪૫.૫૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.૭૦,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રૂ.૮૪૦.૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૦૩૫ અને નીચામાં રૂ.૮૪૦.૫૦ રહી, અંતે રૂ.૧૭૫ અથવા ૨૨.૪૬ ટકા વધી રૂ.૯૫૪ થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.૫,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૮૮.૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૭ અને નીચામાં રૂ.૮૮.૮૦ રહી, અંતે રૂ.૫.૧૦ અથવા ૫.૭૪ વધી રૂ.૯૩.૯૦ થયો હતો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449