આજનું પંચાંગ

વિક્રમ સંવત-ર૦૭૮, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૧૮-૦૭-ર૦ર૧, રવિવાર, અષાઢ સુદ-૯,  સૂર્યોદય-૬-૧૪, સૂર્યાસ્ત-૭-૩૧, જૈન નવકારશી-૮-૧૦, આજની રાશિ : તુલા (ર.ત.), નક્ષત્રઃ સ્વાતિ- શુભ ચોઘડીયા -

૧ર-ર૬ થી અભિજીત-૧૩-ર૦ સુધી,૭-પ૪ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૩ સુધી ૧૪-૩૩ થી શુભ-૧૬-૧ર સુધી, ૧૯-૩ર થી શુભ-અમૃત-ચલ ર૩-૩૩ સુધી- શુભ હોરા-

૭-ર૧ થી ૧૦-૪૦ સુધી, ૧૧-૪૭ થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦૬ થી ૧૮-રપ સુધી, ૧૯-૩ર થી ર૦-રપ સુધી

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449