MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

બુલડેક્સ ફ્‌યુચર્સમાં ૯૭ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૯૮ પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૨૬,૮૮૭ સોદાઓમાં કુલ રૂ.૧૦,૭૧૬.૦૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં ૯૭ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં ૯૮ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૫૭,૪૮૮ સોદાઓમાં કુલ રૂ.૩,૮૨૫.૩૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૪૮,૨૪૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૪૮,૨૯૫ અને નીચામાં રૂ.૪૭,૯૬૫ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૫ ઘટી રૂ.૪૮,૦૮૯ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૯ ઘટી રૂ.૩૮,૫૨૮ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૫ વધી રૂ.૪,૭૫૩ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો ૧ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૬૭,૪૦૯ દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૬૭,૪૯૯ અને નીચામાં રૂ.૬૬,૯૩૦ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૨૧૭ ઘટી રૂ.૬૭,૦૨૯ બોલાઈ રહૃાો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૩૮,૫૫૯ સોદાઓમાં કુલ રૂ.૨,૮૯૩.૫૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૦૦૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫,૦૫૫ અને નીચામાં રૂ.૪,૯૫૧ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં ૧ બેરલદીઠ રૂ.૧૭ ઘટી રૂ.૪,૯૭૪ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૧.૧૦ ઘટી રૂ.૨૮૧.૨૦ બોલાઈ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨,૫૪૧ સોદાઓમાં રૂ.૨૯૬.૭૯ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧,૩૬૧ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૩૬૫ અને નીચામાં રૂ.૧૩૬૧ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૩.૫૦ ઘટી રૂ.૧,૩૬૩ બોલાઈ રહૃાો હતો. આ સામે રબર જુલાઈ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૫૦૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૭,૫૦૦ અને નીચામાં રૂ.૧૭,૧૫૦ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૨૩૭ ઘટી રૂ.૧૭,૨૩૪ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૮૧.૫૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૧૧૭.૩૦ અને નીચામાં રૂ.૧૦૮૧.૫૦ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૨૮.૮૦ વધી રૂ.૧૧૧૩.૬૦ બોલાઈ રહૃાો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૩.૧૦ ઘટી રૂ.૯૫૮.૧૦ અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગાંસડીદીઠ રૂ.૨૧૦ વધી રૂ.૨૫,૮૩૦ બોલાઈ રહૃાો હતો.

 

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૫૭૩ સોદાઓમાં રૂ.૨,૨૫૮.૦૧ કરોડનાં ૪,૬૮૫.૯૪૧ કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૪૦,૯૧૫ સોદાઓમાં કુલ રૂ.૧,૫૬૭.૩૬ કરોડનાં ૨૩૨.૬૪૯ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૫,૫૯૬ સોદાઓમાં રૂ.૧,૫૫૯.૩૬ કરોડનાં ૩૧,૨૦,૭૦૦ બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૨૨,૯૬૩ સોદાઓમાં રૂ.૧,૩૩૪.૨૩ કરોડનાં ૪,૭૪,૯૬,૨૫૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૩ સોદાઓમાં રૂ.૦.૦૮ કરોડનાં ૧૨ ટન અને કોટનના વાયદાઓમાં ૭૬૬ સોદાઓમાં રૂ.૭૨.૯૬ કરોડનાં ૨૮૧૨૫ ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં ૩૮૫ સોદાઓમાં રૂ.૧૪.૬૮ કરોડનાં ૧૫૩ ટન, રબરના વાયદાઓમાં ૩૬ સોદાઓમાં રૂ.૦.૬૫ કરોડનાં ૩૮ ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૧,૩૫૧ સોદાઓમાં રૂ.૨૦૮.૪૨ કરોડનાં ૧૯,૦૧૦ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૫૧૮.૫૫૭ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૬૫૫.૨૩૧ ટન, એલ્યુમિનિયમમાં ૧૦,૬૨૦ ટન, જસત વાયદામાં ૧૫,૯૪૫ ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્‌સમાં ૧૨,૧૬૫૦ ટન, નિકલ વાયદામાં ૩,૪૯૦.૫૦૦ ટન, સીસું કોન્ટ્રેક્ટ્‌સમાં ૬,૪૪૦ ટન, ક્રૂડ તેલમાં ૭,૬૪,૦૦૦ બેરલ અને નેચરલ ગેસમાં ૩,૩૫,૪૧,૨૫૦ એમએમબીટીયૂ તેમ જ કપાસમાં ૧૯૨ ટન, કોટનમાં ૧૬૭૨૫૦ ગાંસડી, મેન્થા તેલમાં ૪૮૧.૩૨ ટન, રબરમાં ૧૦૮ ટન, સીપીઓમાં ૮૬,૦૨૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૧,૭૧૫ સોદાઓમાં રૂ.૧૪૯.૦૭ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૭૫૧ સોદાઓમાં રૂ.૫૯.૮૭ કરોડનાં ૮૧૬ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૯૬૪ સોદાઓમાં રૂ.૮૯.૨૦ કરોડનાં ૧,૧૭૫ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૫૬૭ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૬૮૭ લોટ્‌સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો ૧૪,૭૦૦ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૭૧૮ અને નીચામાં ૧૪,૬૨૧ના સ્તરને સ્પર્શી, ૯૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૩ પોઈન્ટ ઘટી ૧૪,૬૪૯ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો ૧૫,૧૯૫ના સ્તરે ખૂલી, ૯૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૪ પોઈન્ટ વધી ૧૫,૧૫૬ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૧૨,૨૫૦ સોદાઓમાં રૂ.૧,૧૮૮.૭૫ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૩૩૦.૧૩ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૩૧.૪૮ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૮૨૭.૧૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રૂ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૬ અને નીચામાં રૂ.૨૯૨.૫૦ રહી, અંતે રૂ.૧૭ વધી રૂ.૩૭૫.૫૦ થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૧,૦૩૨.૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૦૬૬ અને નીચામાં રૂ.૯૦૦ રહી, અંતે રૂ.૬ ઘટી રૂ.૯૪૮ થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.૫,૪૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૮૬.૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૩.૫૦ અને નીચામાં રૂ.૭૨ રહી, અંતે રૂ.૪.૪૦ ઘટી રૂ.૭૮.૭૦ થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૨ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૫ અને નીચામાં રૂ.૧૮૨ રહી, અંતે રૂ.૨ વધી રૂ.૨૬૬ થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.૬૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૯૪૪.૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૦૪૯.૫૦ અને નીચામાં રૂ.૯૪૧ રહી, અંતે રૂ.૭૩.૫૦ વધી રૂ.૧,૦૩૦ થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૨૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૫૫.૭૦ અને નીચામાં રૂ.૨૦૬.૬૦ રહી, અંતે રૂ.૨.૬૦ વધી રૂ.૨૪૪.૫૦ થયો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449