હવેથી ડિપોઝિટ ભરવી પડશે, જનરલ વોર્ડમાં દાખલ થનારે પણ ૫ હજાર ડિપોઝિટ આપવી પડશે

અમદાવાદ, તા.૨૨

કોરોના દરમિયાન ૧૭ હજારથી વધુ દર્દીએ સારવાર લીધી

કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવારના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. તેમજ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓએ રૂ.૫ હજાથી લઈને ૨૦ હજાર સુધીની ડિપોઝિટ ભરવી પડશે. જનરલ વોર્ડના દર્દીઓ માટે રજિસ્ટ્રેશન કરવા વધારાના રૂ.૫૦ ચાર્જ નક્કી કરાયો છે. જનરલ વોર્ડમાં દાખલ થનાર દર્દીએ પણ ૫ હજાર ડિપોઝિટ ભરવી પડશે. જોકે આ વધારો શહેરની અન્ય કોર્પોરેટ હોસ્પિટલોની સરખામણીએ ઘણો ઓછો હોવાનો તંત્રનો દાવો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449